Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં હવે સ્વિટના બદલે બનાવો મરી,અજમા અને લસણ વાળા આ સ્પાઈસી લાડું,જે હેલ્થ માટે ગુણકારી

Social Share

 

શિયાળો આવતા જ સૌ કોઈને શરદી ખાસીની ફરિયાદ રહે છેસ,જદો કે આ સિઝનમાં તીખા મરી મસાલા ભુૂબ પ્રમાણમાં ખવાય છે,મોટા ભાગના ઘરોમાં લાડવા ,પાક એવું બને છે જો કે તે ગોળ વાળું અને સ્વિટ હોય છે આજે એક એલગ રીતે બનતા લાડવાની રીત જોઈશું આ લાડવા મીઠા તો હશે જ પરંતુ તેની સાથે સાથે તે સ્પાઈસી અને તીખા પણ બનશે કારણ કે લાડવામાં ગોળની સાથે સાથે લસણ, મરી અને અજમાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 તીખા લાડવા બનાવા માટેની સમાગ્રી

 

તીખા લાડવા બનાવાની રીત

 સૌ પ્રથમ બાજરી અને ઘંઉનો લોટ મિક્સ કરીદો લોટમાં મીઠું અને પાણી એડ કરીને કઠણ લાડવાના લોટ જેવી કણક તૈયાર કરીલો, હવે આ  કણકના મૂઠીયા નાના નાન વાળીદો. અને તેને ભટ્ટીમાં કે ઓવનમાં શેકીલો., જો તમે ઈચ્છો તો શિંગતેલમાં તળી પણ શકો ચો. 

હવે આ મૂઠીયાને ખુલ્લા રાખીને 10 થી 15 મિનિટ ઠંડા થવાદો,ત્યાર બાદ તેને હાથ વડે ભાંગી કાઢો અને જીણો જીણો ભૂખો કરીદો, ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રસ કરીને એક વાસણમાં કાઢીલો,

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમા  ગોળ નાકીદો ગોળ થોડો ઓગળવા લાગે એટચલે ગેસ બંધ કરીદો

 હવે એક મોટા વાસણમાં ક્રશ કરેલો લોટને લો હવે તેની વચો વચ્ચ ઊંડો ખાળો કરો.હવે લીલુ લસણને લોટની ફરતે ગોળ નાખીદો, ત્યાર બાદ તેમાં અજમો અને મરી પણ એડ કરીદો

હવે ઘી અને ગોળને લોટમાં પાડેલા ખાળામાં નાખીને તેના ઉપર ચમચા વડે લોટ નાખતા દજોવો અને એક સરખું મિક્સ કરીદો, હવે બરાબર ઘી ગોળ અને મસાલો મિક્સ થી જાય એટલે તેના નાના નાના લાડવા તૈયાર કરીલો

તૈયાર છે સ્પાઈસી મરી લસણ વાળા તમારા લાડવા