Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ખૂબ જ બેઝિક સામગ્રીમાં અને ઓછી મિનિટોમાં બનાવો બ્રેટ ચિઢ બકેટ, જોઈલો આ રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ ગાર્લિક બ્રેડ તો ખૂબ ખાધી હશે જો કે આજે ગાર્લિક ચિઝી બ્રેડ બનાવીશું પરંતુ ઓવન વગર અને એ પણ બેટજિક સામગ્રીમાંથી થશે રેડી તો ચાલો જોઈએ આ ફટાફટ બ્રેડમાંથી બનવો નાસ્તો.

સામગ્રી

 

સૌ પ્રથમ એક બ્રેડમાંથી ચરસા ભાગે 6 ટૂડાઓ કરી દો એટલે 4 બ્રેડના કુલ 24 ટૂકડા કરી દો,

હવે એક પેન લો તેમાં બટર ગરમ કરીને આ બ્રેડના ટૂકડાઓ બ્રાઉન થાય ત્યા સુધી તળી લો.

હવે એક બાઉલલો તેમાં ટામેટા કેચઅપ, માયોનિઝ, સેઝવાન સોસ અને દૂધ નાખીને એક થીક સોસ તૈયાર કરીલો.

હવે જે પેનમાં બ્રેડ તળ્યા હતા તેમાં જ આ બ્રેડના બધા જ ડૂકડાઓ ગોઠવી દો,

હવે જે સોસ તૈયાર કર્યો છે તેને પેઈનમાં બ્રેડ પર બધે જ લાગે તે રીતે પાથરી દો .

હવે બ્રેડ પર તૈયાર સોસ બાદ ચિઝ , ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ પણ નાથઈ દો,

ત્યાર બાદ ગેસને ચાલુ કરીને ફ્લેમ તદ્દન ઘીમી કરી દો, અને પેનને એક ટાઈટ ઢાકણ વડે ઢાકીદો, 4 થી 5 મિનિટ બાદ ગેસ બંધ કરીદો એટલે ચિઝ મેલ્ટ થઇ ગયું હશે અને તૈયાર કરેલો સોસનો સ્વાદ પમ બ્રેડ પર આવી ગયો હશે. છેને અલગ મજાનો નાસ્તો, જે બ્રેડ અને બેઝીક સામગ્રીમાંથી રેડી થયો છે આ બ્રેડ ચિઝ ટૂકડાને તમે ચમચી વડે ખાઈ શકો છો.