1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો ગરમા-ગરમ બાસુંદી તે પણ શિતાફળ વાળા ફ્લેવરની
કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો ગરમા-ગરમ બાસુંદી તે પણ શિતાફળ વાળા ફ્લેવરની

કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો ગરમા-ગરમ બાસુંદી તે પણ શિતાફળ વાળા ફ્લેવરની

0
Social Share

સાહિન મુલતાની-

સામગ્રી

  • 5 નંગ મોટા – સીતાફળ
  • 2 લીટર – દૂધ
  • 1 કપ – ખાંડ
  • 1 કપ – કાજૂ બદામ અને પીસ્તા સમારેલા

સૌ પ્રથમ શીતાફળના ગરને કાઢીલો આ માટે તેને મિક્સરની જારમાં લઈને એક બે વખત ફેરવીલો ત્યાર બાદ તેના કાળા બીયા કાઢીને તેનો પલ્પ ફરી મિક્સરની જારમાં એક રસ થી જાય તે રીતે ક્રશ કરીલો અને પછી તેને એક બાઉલમાં કાઢીલો

હવે 2 લીટર દૂધને એક જાડા તળીયા વાળી એક તપેલીમાં દરમ કરવા રાખો તેને ધીમા તાપે ગરમ કરવું જેથી ચોંટી ન જાય લગભગ 30 મિનિટ સુધી ગરમ કરો .

ત્યાર બાદ શિતાફળનો પલ્પ અંદર ઉમેરીને ફરી ગેસની ફઅલેમ ઘીમી રાખીને દૂધ 2 લીટરમાંથી દોઢ લીટર જેટલું થઈ જાય એટલે કે એકદમ ઘટ્ટ થી જાય ત્યા સુધી તેને ઉકાળો .

હવે તેમાં ખઆંડ નાખીને ફરી તેને 20 મિનિટ ઉકાળઈલો, હવે તેમાં કાજુ બદામ અને પીસ્તા એડ કરીને ગેસમની ફ્લેમ બંધ કરીદો. તૈયાર છે તમારી શીતાફળની બાસુદી, ફ્રીઝમાં રાખઈને ઠંડી થાય એટલે ખાઈ શકો છો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code