Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો તમને કઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો ઈન્સ્ટન્ટ બનાવો વઘારેલી તીખી લાપસી, હેલ્ધી તથા પચવામાં સરળ

Social Share

ઘણી વખત આપણાને ક ટાઈમની ભૂખ લાગતી હોય છે જેમ કે બપોરે  4 વાગયે કે 5 વાગ્યે ત્યારે ઘણા લોકો 2 મિનિટ વાળો મેગીનો ઓપ્શન પસંદ કરે છે,પરંતુ મેગી રોજેરોજ ખાવી આરોગ્ય માટે ગુણકારી નથી, જો તેના બદલે 10 મિનિટ જેવો સમય જાય પણ કંક ટેસ્ટિ અને હેલ્ધી ખાવાનું મળી જાય તે કેવું સારુ રહે..તો ચાલો આજે તીખી લાપસી બનાવતા શીખીએ જે માત્ર 15 થી 20 જ મિનિટમાં રેડી થશે અને ખાવામાં હેલ્ધી પણ હોય છે. આમ પણ જો તમે રેસ્ટોરન્ટમાંથી નાસ્તો મંગાવશો તો 1 કલાક જેટલો સમય જતો જ રહે તો એટલા સમયમાં ઘરે જ બનાવો આ ખાસ તિખી વેજીટેબલથી ભરુપ લાપસી

તીખી લાપસી બનાવવા માટે સૌ પ્રથમ તમારે થુલી એટલે લાપસીના ફાળાની જરુર પડે, 1 કપડ લાસપીના ફઆળામાં 2 ચમચી મગવી ફોતરા વગરની દાળ લેવી.

સામગ્રીઃ-

નોંધઃ- જો તમને વેજીટેબલ પસંદ હોય તો વટાણા, ફ્લાવર , કોબીજ, શિમલા મરચા ,ફણસી ,રિંગણ પણ એડ કરી શકો છો.

હવે એક કુકરમાં તેલમાં જીરું અને કાંદા સાંતળી લો, ત્યાર બાદ જીણું જીણું સમારેલું લણસ  અને આદુ એડ કરો, હવે લસણ લાલ થાય એટલે તેમાં જીણા સમારેલા ટામેટા અને  એક નંગ જીણું સમાલેરું બટાકુ  એડ કરીને તેમાં હળદર, મીઠું, લીલા મરચા સમારેલા,લાલ મરચું સ્વાદ પ્રમાણે, કઢી લીમડો એડ કરીને સાંતળવા દો, હવે આ બધો સમાલો સંતળાી જાય એટલે તેમાં 2 ગ્લાસ કે જરુર પ્રમાણે પાણી એડ કરીને ઉકળવા દો, એક ઉભરો આવી જોય ત્યાર બાદ તેમાં લાપસી અને મગની દાળ એડ કરીને ઉકાળો હવે એક ઉભરો આવે એચલે ગેસ બંધ કરીને દરુર પ્રમાણે સિટી વગાળઈ લો, માત્ર 10 મિનિટમાં તીખી મસાલેદાર ટેસ્ટિ લાપસી બનીને તૈયાર થીસજશે, તેને તમે દહીં કે છાસ સાથે ખાી શકો છો, ખાવામાં તે હેલ્ધી હોય છે,