Site icon Revoi.in

કિચન ટિપ્સઃ સવારે નાસ્તામાં બાળકો માટે બનાવો રવાની પેન કેક ,ખાવામાં સ્વિટ અને હેલ્ધી પણ

Social Share

સૌ પ્રથમ એક મોટૂ બાુલ લો તેમાં રવો અને મેંદો ચારણ ીવડે બરાબર ચારી લો

હવે આ બન્ને લોટના મિશ્રણમાં બેકિંગ પાવડર એડ કરીને મિક્સ કરીદો

હવે તેમાં દળેલી ખાંડ પણ એડ કરીદો ,હવે ઘીરે ઘીરે દૂધ એડ કરતા જઈને એક ઘટ્ટ ખીરું તૈયાર કરીલો

ખીરું તૈયાર થઈ જાય એટલે તેમાં તજ પાવડર અને એલચી પાવડર એડ કરીને જો જરુર જણાય તો વધુ દૂધ એડ કરો

હવે ધ્યાન રાખો પુડલા સ્પ્રેડ થાય તે રીતે બેટર બનાવાનું છે.દૂધનો માપ તમારા રીતે વધઘટ કરીશકો છો.

uવે એક નોન્સટિક પેનને ગરમ કરવા રાખઈદો તેના પર ઘી લગાવીને એક ચમચો બેટર નાખી ગોળ ઘીરે રહીને સ્પ્રેડ કરીદો ,હવે બન્ને બાજૂ આ પેનકેકને થવાદો તૈયાર છે રવાની પેન કેક