- કાકડી,દહી અને લસણનું સ્વાદિષ્ટ રાયતું
- ભોજનનો સ્વાદ વધારશે
શિયાળામાં કાકડી ખાવી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે સાથે જ દહીં પણ સ્વાસ્થયને ફાયદો કરે છે આવી સ્થિતિમાં જો કાકડીનું દહીં વાળું રાયતું બનાવવામાં આવે તો તમારા ભોજનો સ્વાદ તો વધશે જ સાથે સાથે તમારું આરોગ્ય પણ સારુ રહે છો તો ચાલો જોઈએ કાકડીનું રાયતું કઈ રીતે બને છે ,તેને બનાવવામાં માત્રને માત્ર 5 મનિટનો ,મય લાગે છે.
કાકડીનું રાયું બનાવા માટે સામગ્રી
- 250 ગ્રામ- કાકડી
- 200 ગ્રામ – દહીં
- અડધી વાટકી – સલણની છોલેલી કળી
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી મચમી – રાય
- 1 ચમચી – જીણા સમારેલા લીલા ધણા
રાયતુ બનાવા માટેની સામગ્રી
- સૌ પ્રથમ કાકડીને બરાબર ઘોઈલો, હવે તેની છાલ કાઢીલો, ત્યાર બાદ એક છીણીમાં કાકડને બરાબર છીણીલો
- હવે આ કાકડીના છીણમાંથી હાથની બે હથેળીમાં છીણને બદાવીને પાણી તેનું કાઢીલો.
- હવે એક બાઉલ લો તેમાં દહી લો,. દહીને ચમચી વજે બરાબર 2 મિનિટ સુધી ફેટીલો.
- હવે લસણને એક ખાંડણીમાં જીણુ જીણુ વાટીલો, અને તેમાં રાટ એડ કરી લસમ સાથે જ રાયને પણ વાટી લો.
- હવે દહી વાળા બાઉલમાં કાકડીની છીણ, લસણ અને રાયની પેસ્ટ, મીઠું અને લીલા ઘાણા એડ કરીને બરાબર મિક્ કરીલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખવું, ત્યાર છે કાકડીનું સ્વાદિષ્ય રાયું.વગર તેલનું હોવાથી હેલ્ધી પણ ખરું, લસણનો સ્વાદ પણ સરક આવશે