સાહિન મુલતાનીઃ-
હાલ નવરાતક્રીનો પ્વર ચાલી રહ્યો છે ઘણા લોકો નવે નવ દિવસ માતાજીના ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ઘણું બઘુ આપણે ખાય શકતા નથી આવી સ્થિતમાં તમે ખીરની મજા માણી શકો છો શાબૂદાણાની ખીર તો આપણે ખાઘી હશે પણ આજે શિંગોડાના લોટવી ખીર બનાવાની રીત જોઈશું.
સામગ્રી
સાહિન મુલતાનીઃ-
હવે 26 તારીખની નવલી નવરાત્રી શરુ થઈ રહી છે,માતાજીની ઉપાસના અને ઉપવાસ કરવાનો આ તહેવારક છે,મોટા ભાગના લોકો ઉપવોસ કરતા હોય છે જો કે ઉપવાસમાં ઘણી બધી વસ્તુઓ તમે ખાઈ શકો છો પરમતુ જો તમને ખીર ખાવાનું મન હોય તો રાઈસ અને સવ તો ખવાતી નથી ત્યારે તમે આ સાબુદાણાની ઘટ્ટ ખીર ટ્રાય કરી શકો છો,જે ડ્રાયફ્રૂટથી ભરપુર અને સ્વાજિષઅટ હોય છે.
સામગ્રી
- 4 ચમચી શીંગોડાનો અઘકચરો વાટેલો લોટ
- 1 ચમચી ઘી
- 500 ગ્રામ – દૂધ
- 50 ગ્રામ – કાજૂ જીણા સમારેલા
- 50 ગ્રામ – બદામ જીણા સમારેલા
- પા ચમચી ઈલાયચી પાવડર
- સ્વાદ અનુસાર ખાંડ
સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી લઈને શિંગોડાના લોટને બરાબર શેકીલો, કઢાઈને પહેલા ગરમ પાણી વડે ઘોઈલો જેથી મસાલાવી વાલ નીકળી જાય અને દૂઘ ફાટે નહી.
હવે લોટ શેકાય ગયા બાદ તેમાંઘીરે ઘીરે દૂઘ એડ કરતા જાઓ હવે બઘુ દૂઘ એડ કરીલો ત્યાર બાદ તેમાં ખાંડ પણ મિક્સ કરીદો
હવે ગેસની ફ્લેમ ઘીરી રાખઈને 10 થી 15 મિનિટ આ ખીરને ઉકાળઈ લો
ઉકળી ગયા બાદ તેમાં કાજુ બદામ અને એલાયચી પાવડ એજ કરીલો તૈયાર છે સ્વાદિષ્ટ ખીરટ
જો તમે ઈચ્છો તો તેમાં કેસર પણ એડ કરી શકો છો. તમારી મરજી પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો.