Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સફેદ ખાટ્ટી કઢી ખાવી છે તો જાણીલો આ પરફેક્ટ ઈઝી રીત, જેને ઉકાળીને ઉપરથી કરવામાં આવે છે વઘાર

Social Share

સામાન્ય રીતે આપણે મીઠી કઢી ખાટ્ટી કઢી જાડી કઢી ખૂબ ખાધી જ હશએ પણ આજે એક સફેદ ખાટ્ટી કઢીની રીત બતાવીશું ખાસ કરીને આ કઢીને સપરતની કઢી તરીકે ઓળખાય છે કેટલાક લોકો આ કઢી રોંજીદા ખાતા હોય છે કારણ એ પણ છે કે અન્ય કઢી કરતા આ કઢી જલ્દી બની જાય છે.તો ચાલો જાણીએ આ સફેદ કઢી બનાવાની રીત વિશે.

સામગ્રી 2 વાટકા કઢી માટેની

વધાર માટેની સામગ્રીઃ-

સૌ પ્રથમ એક તપેલીમાં છાસ લઈલો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આદુ મરચાની પેસ્ટ એડ કરીદો ત્યાર બાદ બેસન નાખીને વલોણી કે બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરી લો ધ્યાન રાખો કે બેસન આખુ કે ગઠ્ઠા ન રહી જાય.

હવે આ તપેલીને ગેસ પર રાખઈને ગેસ ઓન કરીદો હવે કઢીને ઓછામાં ઓછી 5 થી 8 મિનિટ સુધી ઘીમા ગેસ પર ઉકાળતા રહો અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહો કઢી બરાબર ઘટ્ટ થીને ઉકળી જાય એટલે ગેસ બંઘ કરી દો

હવે એક વયગારીયું લઈલો તેમાં ગેલ ગરમ થવાદો તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડી લો રાય ઉૂટચે એટલે લસણને જીણું સમારીને એડ કરીને સાંતળીલો.

હવે રાય અને લસણ સાંતળી જાય એટલે તેમાં જીરું કઢી લીમડો મેથીના દાણા એડ કરીને થોડુ થવાદો ત્યાર બાદ તેને કઢી વાળી તપેલીમાં વઘધાર આપીને ઢાકણ ઢાકી દો એટલે વઘા કઢીમાં બરાબર બેસી જાય

હવે ઉપરથી લીલા ઘણા નાખીને કઠીને ખિચડી સાથે કે ભાક સાથે સર્વ કરો તૈયાર છે ખૂબ જ ઓછી મિનિટમાં બનતી આ ટેસ્ટી કઢી