Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ફરારી ડિશમાં બટાકાનું શાક ખાીને કંટાળ્યા છો તો ટ્રાય કરો શીંગદાણાનું આ ટેસ્ટી શાક

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો નવેનવ દિવસના ઉપવાસ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં મોટાભાગના ઘરોમાં ફરાળી ડિશમાં બટાકાનું શાક વઘુ બને છે ઘણી વખત રોજેરોજ એકને એક શાક ખાયને કંટાળો આવી જાય છે ત્યારે હવે તમારા માટે શીંગદાણાનું શાક લઈને આવ્યા છે જેને તમે ફરાળી પુરી કે ફરાળી રોટલી સાથે ખાય શકો છો.

સામગ્રી

શીગદાણાને અધચૃકચરા ખાંડણીમાં ખઆંડીલો અને તેના છોતરા ઉડાવી દો

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો હવે તેમાં જીરું લાલ કરીદો

જીરુ થયા બાદ તેમાં લીલા મરચાને વાટીને સાતંળીલો ત્યાર બાદ તેમાં લીલા ઘાણાને વાટીને નાખઈદો

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીબુંનો રસ એડ કરીને થોડુ પાણી ઉમેરી ઉકાળી લો

હવે આ પાણ ીઉકળે એટલે તેમાં શીંગદાણા વાટેલા એડ કરીદો

હવે ગેસની ફ્લેમ ઘીરી રાખઈને 5 મિનિટ થવાદો તાૈયાર છે શીંગદાણાનું શાક