Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઈટાલિયન ટેસ્ટ ઘરે જ જોઈતો હોય તો આ રીતે બનાવો બેબી પોટેટો

Social Share

આપણે નાની નાની આખી બટાકી ઘણી વખત બનાવતા હોય છીએ જો કે માટા ભાગે આપણે રાય અને લાલા મસાલાથી ભરપુર બટાકી બનાવીએ છે પણ આજે ઈટાલિયન ટેસ્ટ વાળઈ બટાકી બનાવાની ઈઝી રીત જોઈશું જે ખૂબ ઓછા સમયમાં ચિઝી ટેસ્ટમાં બની જાય છે
સામગ્રી

સ્વાદ પ્રમાણે – મીઠું

સૈ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ એડ કરીને જીરું લાલ કરો, જીરુ થયા બાદ તેમાં કેપ્સિકમ અને કોબીજ એડ કરીદો.

હવે તેમાં મીટું, ચિલી ફ્લેક્શ અને ઓરેગાનો નાખીને બાફેલી બટાકી એડ કરી 2 થી 3 મિનિટ સુધી બરાબર થવાદો.

હવે તેમાં છીણેલું ચિઝ અને માયોનિઝ એડ કરીદો અને બરાબર મિક્સ કરીદો, હવે ગેસની ફઅલેમ ઘીમી કરીને તેને 3 થી 4 મિનિટ સુધી થવાદો, રેડી છે ચીઝી ઈટાલીયન ટેસ્ટમાં બેબી પોટેટોઝ.