1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે ઘરે બનાવો લારી સ્ટાઈલ મિક્સ દાળના પૂબડલા, ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી પણ
કિચન ટિપ્સઃ- હવે ઘરે બનાવો લારી સ્ટાઈલ મિક્સ દાળના પૂબડલા, ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી પણ

કિચન ટિપ્સઃ- હવે ઘરે બનાવો લારી સ્ટાઈલ મિક્સ દાળના પૂબડલા, ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી પણ

0
Social Share

સાહીન મુલતાનીઃ-

સામગ્રી

  • 1 કપ – ચોખા
  • 1 કપ – અળદ દાળ
  • 2 કપ -ચણાની દાળ
  • મીઠૂં – સ્વાદ પ્રમાણે
  • 3 ચમચી – આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી – ચીલી ફ્લેક્સ
  • અડધી ચમચી – હરદળ
  • જરુર પ્રમાણે – લીલા ધાણા
  • 2 નંગ – જીણા સમારેલા કાંદા

રીત – સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળને ઓછામાં ઓછી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો , હવે દાળ-ચોખાને ચારણીમાં રાખીને તેની અંદર રહેલું પાણી બરાબર નીતારી લો, ત્યાર બાદ સાથે મિક્સરમાં ક્રશ કરીલો.

હવે આ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્શ, મીઠૂં, હરદળ, લીલા ઘાણા, લીસમારેલી ડુંગળી, નાખીને બરાબર મિક્સ કરીલો,

હવે આ બેટરને થોડી પાણી નાખીને નરમ કરવું જેથી તવી પર પૂડલા પાડી શકાય

હવે એક તવી ગરમ થવા દો, આ તવીમાં  બેટરમાંથી નાના ગોળ સરખા પૂડલા પાળો અને બન્અને બાજૂ ક્થરિસ્વાપી થાય ત્યા સુધી તળી લો

તળતી વખતે રોટલીની જેમ બન્ને બાજુ સારી રીતે ઘીમા તાપે તળવા.

આ ચિલા ક્રિસ્પીની સાથે સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ હોય છે તો હવે તમે ટ્રાય કરો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code