Site icon Revoi.in

કિચન ટિપ્સઃ ક્રિસ્પી ટેસ્ટી પોટેટો રોલ બનાવા હોય તો જોઈલો આ સૌથી સરળ રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

 

આપણે સૌ કોઈ અવનવા નાસ્તાઓ બનાવીએ છીએ, ખાખરા, ઘુઘરા ,ચોળાફળી મઠીયા તો સામાન્ય નાસ્તો છે કે જેના વગર દિવાળી અઘુરી રહે છે, જો કે આજે તાત્કાલિક ગરમા ગરમ મેંદો પોટેટો રોલ બનાવતા શીખીશું.આ માટે તમારે ખૂબ ઓછી સામગ્રીની જરુર પડશે આ સાથે જ ખૂબ જ  જલ્દી પણ બની જશે.જેમાં ખાલી બટાકા મેંદો અને ઘરની અન્ય સામગ્રીની જ જરુર પડશે, તો ચાલો જોઈએ આ મેંદો પોટેટો રોલ કઈ રીતે બનાવાય છે.

સામગ્રી

 

સૌ પ્રથમ બાફેલા બટાકાના ક્રશમાં લીલા મરચા, લીલા ઘાણા, હરદળ ,મીઠું, ચાટમસાલો નાખીને બરાબર મિક્સ કરીલો,

હવે મેંદાની એક રોટલી વણીલો,

હવે રોટલીની વચોવચ્ચમાં આ બટાકાનું સ્ટફિંગ ભરીને રોલ વાળીલો,

હવે આ રોલને ગોળ ગોળ આકારમાં કટ કરીલો,

હવે આ કટ કરેલા રોલને  કોર્ન ફ્લોરની સ્લરીમાં બોળીને ભરતેલમાં તળીલો

, તૈયાર છે તમારા મેંદોના પોટેટો રોલ,જે ઓછી મહેનત અને ઓછી સામગ્રી માં રેજડી થી જાય છે, અને ઘરે આવેલા મહેમાનોને જીદા નાસ્તાનો ટેસ્ટ પણ મળે છે.