કિચન ટિપ્સ- હવે બાળકો માટે બનાવો આ કેક ઘરની જ વસ્તુ માંથી બનીને થશે રેડી
- સાહિન મુલતાની-
નાના બાળકો માટે જ્યારે ઘરે કેક બનાવાય છે ત્યારે આપણે તેમા મેંદા સિવાયની વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ જેથી કરીને બાળકો માટે કેક હેલ્ઘી બની રહે આજે એવી જ એક રવાની કેક બનાવાની રીત જાઈશું જે બમનાવા તો સરળ છે જ ખાવામાં હેલ્ઘી પણ છે,જે દેશી ઘી માંથી બને છે.
સામગ્રી1 કપ – તદેશી
1 કપ – દહીં
પા કપ – દળેલી ખાંડ
1 કપ – મરવો
4 ચમચી – કોકો પાવડર
1 ચમચી – બેકિંગ સોડા
1 ચમચી – ભજીયાખારો
અડધો કપ – દૂધકેક બનાવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈને ગેસ પર ઘીમા તાપ પર ગરમ કરવા રાખો
- હવે તે કઢાઈમાં એક સ્ટેન મૂકી દો, અને કેક મોલ્ડમાં બધી તરફ તેલ વડે ગ્રીશ કરીને મોલ્ટના બેઝ પર બટર પેપર લગાનીમે કઢાઈમાં રાખીદો,
- હવે એક મોટૂ બાઉલલો તેમાં તેલ લો ,હવે તેલમાં દહીં નાખો અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો,
- બાદ તેમાં રવો ,કોકો પાવડરને ચારણી વડે ચાળીને નાખીદો.
- હવે રવો અને કોકો પાવડરમાં બેકિંગ સોડા અને ભજીયા ખારો પણ એડ કરીને બરાબર 5 મિનિટ સુધી મિક્સ કરીલો, હવે લાસ્ટમાં દૂધ નાખીને બેટર બનાવી લો
- ત્હયાર બાદ કઢાઈમાં મોલ્ડ ગરમ કરવા મૂક્યું છે તેમાં આ કેકનું બેટર નાખીને 10 થી 115 મિનિટ ઘીમા તાપ પર કેક બનાવી લો તૈયાર છે હેલ્ઘી રવા કેક