Site icon Revoi.in

કિચન ટિપ્સ- હવે દિવાળીના નાસ્તામાં બનાવો આ મિક્સ લોટની ચાટમલાસા પુરી, ખાવામાં તીખી અને મસાલેદાર

Social Share

સાહિન મુલતાનીઃ-

દિવાળીના પર્વમાં સામાન્ય રીતે આપણે ઘરે નાસ્તા બનાવતા હોઈએ છીએ આજે 15 દિવસ સુઘી સ્ટોર કરી શકાય તેવી ચાટ મસાલા પુરી ઘરે જ બનાવીશું જેને એમ જ ખાય પણ શકાશે અને સાથે જ ચા સાથે પણ ખાય શકાશે

સામગ્રી

ચાટ સમાલા પુરી બનાવાની રીત

સૌ પ્રથમ એક મોટુ વાસણલો , હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ ,ઘઉંનો લોટ અને મેદોં બરાબર મિક્સ કરી દો

હવે આ લોટમાં 4 ચમચી જેટલું તેલ નાકીને બરાબર હાથ વડે મિક્સ કરીલો

હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ એડ કરીદો

ત્યાર બાદ તેમાં મરીનો પાવડર, તલ, લીલા મરચાની પેસ્ટ અને ચાટ મસાલો એડ કરીલો  હવે જરુર પ્રમાણે પાણી નાખતા જઈને એક કઠણ કણક તૈયાર કરીલો

હવે આ લોટમાંથી એક દમ નાની નાની એક બાઈટ બને તે રીતની પુરીઓ વણીલો અને જો વણવી ન હોય તો મોટી રોટલી વણીને એક નાની ડબ્બીના ઢાકણ વડે તેને કટ કરીલો

હવે આ પુરીને થોડી વાર પંખામાં સુકાવાદો ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે આ બઘી પુરીને તળીલો

તૈયાર છે ચાટ મસાલા પુરી.