કિચન ટિપ્સ – હવે પલાળેલા મગમાંથી બનાવો આ સિમ્પલ અને તરત બની જતો નાસ્તો મગ ઢોકળા
સાહિન મુલતાની –
જો તમને એન સવારે હેલ્ધી નાસ્તો કરવાનું ગમે છે તો આજે તમારા માટે માંગ ધિકલની રીત લઈને આવ્યા છે જે બનાવમાં તદ્દન સરળ છે તો સાથે ખાવામાં પણ ખુબજ ટેસ્ટી લાગે છે ઘરમાં જ રહેલી સામગ્રીમાં થી બની પણ જાઈ છે .
સામગ્રી
- 2 કપ -મગ
- 4 ચમચી – આદું મરચાંની પેસ્ટ
- 2 ચપટી – સોડાખાર
- 2 ચમચી – તલ
- સ્વાદ મુજબ – મીઠું
- વધાર માટે – રાય ,જીરું ,લીલા મરચાં અને કાઢી લીમડો
પહેલા તો મગને આખી રાત પાણીમાં પલાળી રાખવા સવારે તેને મિક્ષર માં દળી લેવા
હવે માગણી પેસ્ટમાં સોડાખાર , મીઠું ,આદું મરચાંની પેસ્ટ અને તલ નાખી બરાબર મિક્સ કારીલો
હવે ઢોકડીયાને ગરમ કારીલો ત્યાર બાદ ઢોકલની પ્લેટમાં બરાબર તેલ લગાવી દો
હવે ઢોકરનું જે બેટર તૈયાર કર્યું છે તેને ઢોકળાની પ્લેટમાં કાઢીલો અને 15 મિનિટ બાફીલો
હવે ઢોકડા બફાય જય આટલે તેમ કઢી લીમડો લીલા મરચાં રાઈ અને જીરુને તેલમાં કકડાવીને વઘાર કરી લો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી મગ ઢોકળા