1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ
કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

 આપણે સૌ કોઈએ સુકા વટાણાનું શાક અથવા રગડા પેટીસ કે પાણી પુરીનો રગડો તો ખાધો જ છે,પરંતુ ઘણા ઘરોમાં તેનું શાક પણ બને છે જે બાળકોને કે ઘણી વખત મોટાઓને આભવતું નથઈ પણ આજે આ સુકા વટાણામાંથી ખટ્ટ મીઠું સેવસળ બનાવાની રીત જોઈશું જે સૌ કોઈને ભાવશે અને ઘરના લોકો આગંળા ચાંટતા રહી જશે.

 સામગ્રી

  •  2 કપ – સુકા વટણા( 4 કલાક પાણીમાં પલાળ્યા બાદ બાફી લો)
  • 2 નંગ – જીણા સમારેલા ટામેટા
  • 10 થી 12 નંગ – લીમડાના પાન
  • 1 ચમચી – રાય
  • 1 ચમચી – જીરુ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે – હરદળ
  • 3 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • 3 ચમચી – લીલા મરચાની પેસ્ટ
  • થોડા લીલા ધાણા
  • 4 ચમચા – તેલ 

 સૌ પ્રથમ વટાણાને બરાબર બાફીલો ,વટાણામાં જો પાણી હોય તો તે પણ રહેવા દો ફેંકશો નહી.

 હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડીને જીરુ એડ કરીને લીમડો નાખીદો.

 હવે તેલમાં ટામેટા એડ કરીદો અને હરદશ તથા મીઠું પણ નાખીદો, ત્યાર બાદ તેમાં લાલ સમાલો નાખીને 2 મિનિટ ઢાકીને થવાદો

 હવે જ્યારે મલાસો સંતળાય જાય એટલે તેમાં બાફેલા વટાણા નાખીને થોડુ પાણી નાખીને 10 મિનિટ  સુધી ઉકાળીલો

 હવે તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને 2 ચમચી ખાંડ એડ કરીને ફરી ઉકાળી લો. 

 તૈયાર છે તમારું સેવસળ,હવે તેમાં જીણા સમારેલી ડુંગળી સેવ અને લીલાધાણા એડ કરીદો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code