Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે તમારા સવારના નાસ્તામાં ચા સાથે બનાવો આ રીતે બનાવો પાપડ ચૂરચૂર પરાઠા

Social Share

સાહિન મુલતાનીઃ-

દરેક ગુજરાતીઓ સવારના પાક્કો નાસ્તો કરતા હોય છે ગુજરાતીઓનો નાસ્તો હેલ્ધી કરતા પણ વધુ ટેસ્ટી અને હેવી હોય છે ખઆસ કરીને ઘણા ઘરોમાં આલુ પરાઠા મલાસા પરોઠા બનતા હોય છે પણ આજે આપણા ચા સાથએ પાપડ ચૂર ચૂર પરાઠા બનાવાની રીત જોઈશું

સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલ લઈલો તેમાં તળેલા પાપડનો ભૂખો કરીનલો

હવે આ પાપડના ચુરામાં ડુંગળી, મરચા, પનીર, લીલાઘાણા મીઠું અને લાલ મરચાનો પાવડર એડ કરીને બરાબર મિશ્રણ તૈયાર કરીલો.

હવે ેક મોટો રોટલીના લોટનો લૂઓ લો તેનો થોડો વણીલો .

હવે આ થોડા વણેલા પરાઢામાં જરુર પ્રમાણે સ્ટફિંગ ભરીદો અને કચોરીની જેમ ગોળ ગોળ બધી તરફથી તેને વાળઈને બોલ જેમ તૈયાર કરીલો

હવે આ પરાઠાને વેલણ વડે તદ્દન હળવા હાથે થોડો વણીલો 

હવે તવીમાં તેલ કે બટર નાખીને બન્ને બાજૂ પરાઠા બ્રાુન થાય ચે રીતે તળઈલો તૈયાર છે પાપડ ચૂરસચૂર પરાઠા સા સાથે ખાવાની ખૂબ જ મજાવે છે.