Site icon Revoi.in

કિચન ટિપ્સ – હવે દિવાળી પર મહેમાનોને પીરસો ગરમા-ગરમ થ્રેડ પનીર સ્ટાટર્ડ 

Social Share

સાહિન મુલતાની –

હવે દિવાળીનો કહેવાર નજીક આવી રહ્યો છે ચોળાફળી મઠીયા જેવા નાસ્તા ઘરમાં તળીને રાખઈ દઈશું પણ જો કોી મહેમાન આવે અને ગરમા ગરમ લાઈવ નાલસ્તો બનાવો છે તે પણ 20 મિનિટમાં જ તો તમારા માટે આજે થ્રેડ પનીરની રેસિ્પી લઈને આવ્યા છએ જે બેઝિક સામગ્રીમાંથી બની જાય છે અને 20 જ મિનિટમાં રેડી થઈ જાય છે.

સામગ્રી

થ્રેડ પનીર બનાવાની રીત

સૌ પ્રથમ  એક બાઉલ લઈલો હવે તેમાં ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટામેટા કેચઅપ,સિઝવાન ચટણી મેંદો અને કોર્ન ફ્લોર એડ કરીને બરાબર મિક્સ કરીદો

હવે પનીરની ક્યૂબને આ ચટણી વાળા મિશ્રણમાં 10 મિનિટ સુઘી ઢાકીને રહેવા દો

ત્યાર બાદ એક એક પનીરની ક્યૂબ લઈને તેના ઉપર ચારે તરફ નુડલ્સ વિટોળીને કોટ કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખઓ તેલ થાય એટલે તેમાં આ પનીરની ક્યૂબની ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુઘી તળી લો

તૈયાર છે ગરપમા ગરમ થ્રેડ પનીર