Site icon Revoi.in

કિચન ટિપ્સઃ  હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં દાલમખની બનાવી હોય તો જોઈલો આ સૌથી સરળ રીત

Social Share

સાહિન મુલતાની-

આપણે સૌ કોઈએ રેસ્ટોરન્ટમાં બટરથી લબાબદાર દાલમખની ખૂબ ખાઘી હશે પણ જો તમને આવી જ દાલ મખની બનાવાની રીત ઘરે મળી જાય તો તમે તમારા વિકેન્ડ પર નાન અને દાલ મખની બનાવી રેસ્ટોરન્ટની મજા ઘરે જ માણી શકો છો.

સામગ્રી

દાલમખની બનાવાની રીત

સૌ પ્રથમ અળદની બાળને કુકરમાં પાણી અને મીઠું તથા હરદળ નાખીને બાફીલો

હવે એક કઢાઈલો તેમાં તેલ ગરમ કરો તેલ થાય એઠલે જીરુ અને સમારેલી ડુંગળી લાલ કરો

હવે ડુંગળી સતળાઈ ગયા બાદ તેમાં આદુ અને લસણની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દો

હવે પેસ્ટ નાખ્યા બાદ તેમાં ટામેટા એડ કરીને ગેસની ફલેમ ઘીરી રાખી ટામેટાને ગરવા દો

ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , હરદળ, લાલ મરચું  એડ કરીદો અને 2 મિનિટ સાતળ્યા બાદ બાફેલી દાળ એડ કરીને 1 કપ જેટલું પાણી નાખી દો હવે આ દાળને ઢાકીને 5 મિનિટ થાદો

5 મિનિટ બાદ 100 ગ્રામ બટર અને લીલા ઘાણા એડ કરીને ગેસની ફઅલેમ ઘીરી રાખઈદો હવે આ દાલ તમે પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો.