- મેથી મેેદાની પુરી ટેસ્ટી બને છે
- ક્રિસ્પી હોવાથી 15 દિવસ રાખી શકાય છે
ચા સાથે આપણે જીદો જૂદો નાસ્તો કરતા હોઈે છીએ ખાસ કરીને ખાખરા પુરી બધાને ભાવતી વાનગી છે,મેથીની પુરી ચા સાથે ખૂબ જ સરસ લાગે છે તો આજે આપણ ેમેથી અને મેંદામાંથી બનતી આ પુરીની રિત જોઈશું
સામગ્રી
- 500 ગ્રામ – મેંદો
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – હરદળ
- 2 કપ – જીણી જીણી સમાલેરી મેથી ભાજી
- 1 ચમચી – અજમો
- અધી ચમચી – મરિનો પાવડર
- અડધો કપ મોળ – ઘી અથવા તેલ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મેંદાનો લોટ લઈલો
ગવે આ લોટમાં ઘી કે તેલનું મોણ નાખીને બન્ને હાથ વડે લોટને બરાબર મિક્સ કરો
ત્યાર બાદ લોટમાં ઠીું, હરદળ, મેથીની ભાજી અને અજમો એડ કરીને ફરીથી લોટને બરાબર મિક્સ કરીલો,
હવે જરુર પ્રમાણે પાણી નાખતા જાવ અને એક કઠણ કણક તૈયાર કરો
હવે આ કણકમાંથી એક સરખા પુરી સાઈઝના નાના નાના લૂઆ તૈયાર કરીલો
હવે આ લૂઆમાંથી પાતળી પાતળી વેલણ ડાબીને પુરી વણ જેથી ફૂલે નહી
હવે એક મોટી કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો તેમાં આ પુરી તળીલો, તૈયાર છે તમારી કરકરી મેથીની પુરી