Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સાબૂદાણાની સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે તો જોઈલો સિમ્પલ અને ઈઝી રીત

Social Share

આમ તો સાબૂદાણીની ખિચડી સૌ કોઈ બનાવતું હોય છે જો કે બધાની રીત જૂદી જૂદી હોય. છે પ ણઆજે વાત કરીશું સૌથી સરળ રીતની આ સાથે જ આ ખિચડી એકદમ અલગ સ્વાદિષ્ટ બનશે 

સામગ્રી

સૌ પ્રથમ પલાળેલા સાબૂદાણાને એક કાણાવાળા વાસણમાં કોરા કરી દો.

હવે એક કઢાઈ લો તેમાં તેલ ગરમ કરી રાય ફોડીલો, ત્યાર બાદ જીરુ લાલ કરીને કઢી લીમડો અને સમારેલા બટાકા એડ કરીને થોડી વાર 4 થી 5 મિનિટ ઢાંકીને થવાદો

હવે 4 મિનિટ બાદ તેમાં લીલા મરચા ,મીઠું હરદળ અને ,સીંગદાણા વાટેલસા એડ કરીને બરાબર મિક્સ કરીદો અને 2 મિનિટ થવાદો.

હવે બટાકા પણ બરાબર પાકી ગયા હશે એટલે તેમાં સાબૂદાણાને એડ કરીને તવીથા વડજે બરાબર મિક્સ કરીને ગેસની ફલેમ ઘીમી કરીદો, અને કઢાઈ પર એર ટાઈટ ઢાંકણ ઢાકીને 5 મિનિટ સુધી આમ જ રહેવાદો ત્યાર બાદ ફરી તેને ફેરવીને 2 મિનિટ થવાદો, હવે તમારી ખિચડી તૈયાર છે

આ ખિચડીની ઉપર લીલા ઘાણા જીણા સમારીને એડ કરીલો, જો તમને ખટ્ટ મીઠો સ્વાજદ પસંદ છે તો તમે 1 ચમચી લીબુંનો રસ અને એક ચમચી ખાંડ એચ કરી શકો છો. અને જો તીખી ખિચડી ખાવી હોય ચો આ સ્કિપ કરીદો