Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- આ રીતે બનાવો બાળકો માટે પોટેટો સિઝવાન બોલ ,ખાવામાં ટેસ્ટી બનાવામાં ઈઝી

Social Share

 સાહિન મુલતાનીઃ-

બટાકા એવી વસ્તુ છે કે જેની અવનવી વાનગીઓ બને છે, આજે બટાકાની જ એક સરસ મજાની ચાઈનિઝ ટેસ્ટી વાનગીની રીત જોઈએ જે ખાવામાં મન્યુરિયન જેવા ટેસ્ટી લાગે છએ અને બનાવામાં તો તદ્દન ઈઝી હોય છે તો ચાલો જાણીએ આ નાસ્તો બનાવાની રીત

 સામગ્રી

સૌ પ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢીલો અને તેને એક છીણીમાં ક્રશ કરીલો હવે તેમાં ચોખઆનો લોટ, મીઠુ અને કોર્ન ફ્લોર નાખીને એક સ્મુથ કણક તૈયાર કરીલો

આ તૈયાર કરેલી કણકમાંથી નાની નાની સાઈઝના બોલ બનાવીને સાઈડમાં રાખીદો

 હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા રાખો પાણી ગરમ થઆય એટલે તેમાં એક ચમચી તેલ નાખીને તૈયાર કરેલા બોલ નાખીદો, હવે પાણીમાં 10  મિનિટ સુદી આ બોલને ઉકાળીને એક વાસણમાં કાઢી લો.

 આ નાસ્તો બનાવાની રીત

 સામગ્રી

 હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને ડુંગળી લાલ કરો, હવે તેમાં કેપ્સિકમ મરચા પણ એડ કરીદો.

 હવે તેમાં સિઝવાન ચટણી .મીઠુ એડ કરીદો,અને ટામેટા સોસ પણ એડ કરીદો ,હવે ચોખાના બાફેલા જે બોલ તૈયાર કર્યા તે આ મસાલામાં સાંતળીલો, હવે 4 થી 5 મિનિટ સુધી આ બોલને બરાબર મિક્સ કરીદો.તૈયાર છે તમારો ચોખાનો સરસ મજાનો નાસ્તો તેને ગાર્નિશ માટે લીલા ઘાણા એડ કરીલો.