Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- કેરીની સિઝનમાં રસ સાથે ટ્રાય કરો ક્રિસ્પી ભીંડાની આ રીંગ, ખાવામાં ટેસ્ટી

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ ુનાળો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈના ઘરમાં કેરીનો રસ બનતો હોય છે સામાન્ય રીતે રસ સાથે બટાકા બનાવતા હોય છએ જો કે ભીંડાની રિંગ કેરીના રસ  સાથે ખૂબ જ સરસ લાગે છએ ઓછી સમગ્રીમાં બની જાય છે અને પડવાળી રોટી રસ અને ભીંડામાં જામો પડી જાય છએ.સામાન્ય રીતે ભીંડા બનાવતા વખતે ઘણી વાર લાગે છે આ સાથએ જ તે આપણાને ભાવતું પણ નથી પણ જો ભીંડા ન ભાવતા હોય તો હવે તમે આ રીત ટ્રાય કરો જે જલ્દી બની પ મજશે અને તમને આ શાક ચોક્કસ ભાવશે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બની પણ જશે.

સામગ્રી

ભીંડા – 500 ગ્રામ ( ગોળ ગોળ સમારી લેવા)
સ્વાદ પ્રમાણે – મીઠું
જરુર પ્રમાણે – હરદળ
4 ચમચી – તેલ
1 ચમચી – જીરુ
2 ચમચી – લાલ મરચું
2 ચમચી – ઘાણાજીરુ પાવડર
1 ચમચી -મેગી મલાસો

સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ ગરમ થાય એઠલે જીરુ લાલ કરીલો, હવે તેમાં ભીંડા હરદળ અને મીઠું નાખીને ફાસ્ટ ગેસ રાખીને 1-1 મિનિટના અંતરે તેને ફેરવતા રહો એટલે એક બાજૂ ભીંડા બળી ન જાય

હવે જ્યારે ભીંડા ક્રિસ્પી થવા લાગે એટલે તેમાં લાલ મરચું અને ઘાણા જીરું પાવડર અને મેગી મસાલો નાખીને મિક્સ કરીલો, તૈયાર છે ભીંડાનું ડ્રાય શાક
તેના પનીરનો ભાવ 70 થી 80 હજાર રુપિયે કિલો હોય છે.