1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ-શાકભાજી ન હોય ત્યારે આ રીતે બનાવો બટાકાની મસાલેદાર કાતરીનું શાક, જે પુરી કે રોટી સાથે ખાઈ શકાશે
કિચન ટિપ્સઃ-શાકભાજી ન હોય ત્યારે આ રીતે બનાવો બટાકાની મસાલેદાર કાતરીનું શાક, જે પુરી કે રોટી સાથે ખાઈ શકાશે

કિચન ટિપ્સઃ-શાકભાજી ન હોય ત્યારે આ રીતે બનાવો બટાકાની મસાલેદાર કાતરીનું શાક, જે પુરી કે રોટી સાથે ખાઈ શકાશે

0
Social Share
  • બટાકાની કાતરી સ્વાદિષ્ટ લાગે છે
  • કઢી-ખિચડી કે દાળ-ભાત સાથે પણ ખવાય છે
  • રોટી અથવા પુરી સાથે પણ ખાઈ શકો છો

 

સામાન્ય રીતે ઘણી વખત ઘરમાં શાકભાજી હોચું નથી જો કે ડુંગળી અને બટાકે બે વસ્તુ દરેકના ઘરોમાં હંમેશઆ જોવા મળે છે, આવી સ્થિતિમાં જો તમારે કંઈક શાક બનાવું હોય તો બટાકાનું એક અલગરીતનું શાક બનાવતા શીખઈશું જે દક્ષિણ ગુજરાતમાં વધુ ખવાય છે જેને બટાકાની કાતરી તરીકે આળખાય છે તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે

સામગ્રી

  • 500 ગ્રામ – એક સરખા ગોળ બટાકા -(છાલ કાઢીને એક સરખી ગોળ ચિપ્સ ચપ્પુ વડે સમારીલો)
  • 4 ચમચા – તેલ
  • 1 ચમચી – રાય
  • 1 ચમચી – જીરુ
  • 2 ચમચી – લીલા મરચા અને લસણની પેસ્ટ
  • 1 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • પા ચમચી – હરદળ
  • થોડા લીલા ઘાણા જીણા સમારેલા

પહેલા તો બટાકાની ગોળ સમારેલી કાતરીને પાણી વડે ઘોઈને કાણા વાળા વાસણમાં નિતારી લો.

 હવે એક મોટી જાડી કઢાઈ લો, તેમાં તેલ એડ કરીને રાય ફોડી લો, રાય થાય એટલે તેમાં જીરુ પણ એડ કરીલો

હવે આ કઢાઈમાં નિતારેલી બટાકાની કારતી નાખીને હરદળ મીઠું એડ કરીને કઢાઈને ખુલ્લી જ રાખો તથા ગેસની ફ્લેમ ફાસ રાખો અને 2 મિનિટ થવાદો, 2 મિનિટ બાદ તાકરીને ફેરવી ફરી થવાદો, હવે કાતરી બન્ને બાજૂ બ્રાઉન થઈ હશે.

હવે આ કઢાઈમાં લીલા મરચા લસણની પેસ્ટ એડ કરીને કાતરીને બરાબર ફેરવો, ધ્યાન રાખવું કે કાતરી તૂટવી ન જોઈએ તેને ગોળ આખી આખી રાખવાની છે, હવે ગેસને ઘીમો કરીને કઢાઈ પર ઢાકણ ઢાંકીને 6 થી 7 મિનિટ થવાદો, ત્યાર બાદ ફરી કાતરીને ફેરવીને બીજી તરફ 6ન થી 8 મિનિટ થવાદો, આમ કાતરી ચઢી જાય ત્યા સુધી તેને થવાદો બાદમાં ઉપર લીલા ઘણા એડ કરીને સર્વ કરો

આ કાતરી રોટલીમાં પુરીમાં દાળભાતમાં અને કઢી ખિચડીમાં પણ ખાઈ શકાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code