1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- દારિયા અને ખાંડના લાડુ બનાવા છે તો જાણીલો સૌથી સરળ રીત
કિચન ટિપ્સઃ- દારિયા અને ખાંડના લાડુ બનાવા છે તો જાણીલો સૌથી સરળ રીત

કિચન ટિપ્સઃ- દારિયા અને ખાંડના લાડુ બનાવા છે તો જાણીલો સૌથી સરળ રીત

0
Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે ચણા એ સ્નાસ્થ્યનો ખજાનો કહેવાય છે, આપણે શિંગદાણાના લાડૂ ખાધા જ હશે જો કે આજે ચણા એટલે કે દાળીના લાડૂ અને એ પણ ખાંડમાં બનાવાની રીત જોઈશું જે તરત બની જાય છે અને મહેમાન આવ્યા હોય ત્યારે આ લાડૂ બનાવવા ઈઢી પડે છે

સામગ્રી-

  • 500 ગ્રામ – દાળીયા( છોતરા નીકાળેલા ચણા)
  • 250 ગ્રામ- દળેલી ખાંડ
  • 1 કપ – દેશી
  • જરુર પ્રમાણે -કાજૂ-બદમના ટૂકડા
  • અડઘી ચમચી – એલચી પાવડર

 લાડુ બનાવાની રીતઃ

સૌ પ્રથમ દાળીયાને એક કઢાઈમાં ઘીમી આંચે બરાબર શેકીલો, જ્યારે તમે દાળીયા લાવો ત્યારે માર્કેટમાંથી છોળા વગરના જ દાળીયા લાવવા

હવે દાળીયા થોડા ઠંડા પડી જાય એટલે તેને મિક્સરમાં અધકચરા રહે તે રીતે ક્રશ કરીલો ,

હવે એક કઢાઈમાં 1 કપ  ધી લઈ લો  તેમાં દળેલી ખાંડ મિક્તેસ કરીને 5 મિનિટ સુધી બરાબર ઘીમા તાપે ગરમ કરી લો

હવે આ ખાંડ અને ધીમાં વાટેલા દાળીયાને નાખી દો,

ત્દાયાર બાદ ફરી 2 થી 3 મિનિટ ગેસ પર જ તેને ગરમ કરો

હવે ગેસ બંધ કરી તેમાં એલચીનો પાવડર, કાજૂબદામ મિક્સ કરીને ગરમ ગરમ તેના લાડવા વાળી લો

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code