Site icon Revoi.in

કિટન ટિપ્સ- હવે દિવાળી પર મહેમાન માટે બનાવો આ પનીર બરફી ,બનાવમાં સરળ અને ખાવામાં પણ મસ્ત

Social Share

સાહિન મુલતાનીઃ-

હવે દિવાળઈને 2 જ દિનવસની વાર છે ત્યારે ઘરે મળવા આલવતા મહેમાનો માટે જોસ્વિટ બનાવવું હોય તો પનીર બરફની આ રીત તમારે જોવી જોઈએ કારણ કે 20 મિનિટમાં આ બરફી બની જાય છે.અને ખાવામાં ખૂબ જ સરસ પણ લાગે છે.

સામગ્રી

સૌ પ્રથમ એક જાડી તપેલી કે કઢાઈમાં દૂઘને ગરમ કરવા રાખઓ દીઘ જ્યા સુઘી અડઘુ ન થઈ જાય તેટલી હદે તેને ગરમ કરીલો અને વચમાં વચમાં ફેરવતા રહો

હવે દૂઘ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને મિલક પાવડર એડ કરીને ફરી 3 મિનિટ ફેરવતા રહો

હવે તેમાં પનીરને હાથ વડે મેષ કરીને એડ કરીદો ત્યાર બાદ આ મિશ્રણનવે સતત ફેરવા રહો અને 10 મિનિટ સુઘી ખાંડ ઓગળી જાય ત્યા સુઘી ફેરવો

એક એક ચોરસ ટ્રેમાં આ બરફીને સેટ કરીદો તેના ઉપર કતરેલા કાજુ બદામ પિસ્તાથી ડેકોરેટ કરીદો હવે આ ટ્રે ને ફ્રીજમાં રાખી દો ત્યાર બાદ ઠંડી થાય એટલે મહેમાનોને પિરસો

છે ને સરસમજાની પનીર બરફીની રેસિપી એકદમ ઈઝી