Site icon Revoi.in

 કિટન ટિપ્સઃ- જાણીલો આમળા બરાબર આથવા માટેની રીત અને લોંગ ટાઈમ સુધી સારા રાખવા માટેની ટિપ્સ

Social Share

સાહિન મુલતાનીઃ-

શિયાળા એટલે આમળાની સિઝન આખા આમળા હરદર મીઠામાં આથવામાં આવે છે,જો કે કેટલીક ગૃહિણીઓ કહેતી હોય છે કે તેમના આમળા બરાબર અથાતા નથી, અથવા તો જલ્દી બગડી જાય છે, તો હવે તમને આમળા આથવા માટેની પરફેક્ટ રીત બતાવશું અને કેટલીક ટિપ્સ પણ જેના થકી તમે આમળાને લોંગ ટાઈમ સુધી બરણીમાં રાખઈ શકશો.

સામગ્રી

સૌ પ્રથમ આમળામાં ઊભા ચીરા પાડીલો ખાલી ચીરા પાડવાના છે આમળાને છૂટા નથી કરવાના

હવે એક મોટી પ્લાસ્ટિકની કે કાચની બરણીમાં આમળા નાખીદો, તેમાં હરદળ અને મીઠું નાખીદો અને બરાબર મિક્સ કરીદો.

હવે બરણીનું ઢાકણ પેક કરીને 3 દિવસ સુધી ફેરવ્યા વિના આમ જ રહેવા દો.

હવે ત્રણ દિવસ બાદ આમળાનું પાણી ફેકી દો, અને ફરી 3 લિટર નવું પાણ ીએડ કરીને એચલા જ પ્રમાણમાં હરદળ મીઠું નાખી દો,

ત્યાર બાદ 2 દિવસ રહેવા દો 5 મા દિવસથી આમળા ખાવાનું શરુ કરો

હવે આમળાને જો લોંગ ટાઈમ સુધી એવાને એવા જ રાખવા હોય તો તમારે દર 5 દિવસે આમળાનું પાણી ચેન્જ કરવું પડશે આ રીતે આમળા 1 મિહનો સુઘી બગડતા નથી.