શિયાળામાં ત્વચાની કાળજી રાખવાની ખાસ ટિપ્સ જાણો – ડ્રાય સ્કિન, પિમ્પલ્સ અને ડાર્કનેસ થશે દૂર
- શિયાળામાં 3થી વધુ વખત સાદા પાણીથી ફેશ વોશ કરો
- ફેસ પર કુદરતી વસ્તુઓ લગાવો
શિયાળીની સિઝનમાં સૌ કોઈને ડ્રાય સ્કિનની સમસ્યા સતાવે છએ ગમે તેટલું બોડિલોશન કે વેસેલિન લગાવા છત્તા પણ સ્કિન મુલાયમ બનતી નથી આવી સ્થિતિ કેટલીક ખાસ કાળજીની જડરુર પડે છે જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમાર ેઆ ટિપ્સ જાણવાની જરુર છે.
જો સ્કીન બહુ વધારે ડ્રાઈ હોય તો ચહેરો ડલ થી જાય છે અને કાર્ડ લાગે છે. આવી સ્થિતિમાં તમારે દિવસમાં 4 વખતે ત્વચાને સાદા પાણીથી વોશ કરોવી જોઈએ
સ્કીનને હાઈડેટ કરવાની પ્રોડ્કટસનો ઉપયોગ કરી શકાય છે. જેથી સ્કીનની સોફ્ટનેસ અકબંધ રહે. આપ ઓઈલ બેસ્ડ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકો છો.
ન્હાયા બાદ દરરોજ બોડિલોશન લગાવો,. બને ત્યા સુધી એલોવેરા જેલ મધ જેવી વસ્તુઓનો પ્રયોગ કરો
ઘધુળ વાળા વાતાવરણમાં જ્યારે પણ રહેવાનું થાય તો બને તો ચહેરાને કવર કરીલો.
જ્યારે પણ રાત્રે સુવા જાઓ તે પહેલા ત્વચાને સાદા પાણીથી વોશ કરીને કોટનના ટૂવાલથી બરાબર નુછ્યા બાદ વોડિલોશન લગાવીને જ સુવુ
સવારે ન્હાવાના પાણીમાં જ્યારે પાણી ગરમ કરો ત્યારે લીમડાના પાન નાખીને ઉકાળીને તે પાણીથી નહ્વાનું રાખો જેથી બોડીની સ્કિન પણ સારી રહેશે
લીમડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણી ઠંડુ પડે પછી તેનાથી ફએશ વોશ કરવો જોઈએ જે ડલ ત્વાચામાંથી છૂટકારો આપે છે.
અઠવાડિયામાં 1 વખત સ્ક્રબ કરવાનું રાખો, આ માટે માર્કેટના પ્રડોક્ટનો ઉપયોગ ટાળીને ,ઘરની દાળ કે લોટમાંથી સ્ક્રબ બનાવીને જ અપ્લાય કરો
કોફીનો ફેશપેક કે મધમાં અનેક વસ્તુઓ મિક્સ કરીને ફેસકેપ બનાવી 15 દિવસમાં એક વખત ચહેરા પર લગાવો.