Site icon Revoi.in

જાણો આ ખાદ્ય ખોરાકમાં ઉપયોગ થતી કેટલીક વસ્તુઓ વિશે જે હેલ્થ પર કરે છે ખરાબ અસર

Social Share

સામાન્ય રીતે આજકાલ લોકોને ફાસ્ટ ફૂડ ખાવાનો ખૂબ જ શોખ છે જો કે આ શોક ક્યાંક તમારી઼ સ્વાસ્થ્ય સાથે ચેડા તો નથી કરતો ને કારણ કે આજકાલ ફઆસ્ટ ફૂડમાં અનેકર કલર ,કેમિકલ અને સોસ વાપરવામાં આવે છે જે સીધી જ રીતે હેલ્થ ખાસ કરીને પેટને નુસખાન પહોચાડે છે.

ચાઈનિઝમાં વપરાતો આજીનોમોટો

આજીનોમોટો ખાતા અટકવું જોઈએ કારણ કે જો વ્યક્તિ 40ની ઉંમર પાર કરી ગઇ હોય તો તેને શુગર, બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.આજીનોમોટોથી કેન્સરની પણ શક્યતાઓ છે. આકાદ વખત ખાવાથી કઈ નહી પરંતુ જો સતત ખાવામાં આવે તો તે ધીમે ધીમે તેમાં સામેલ તત્વો શરીરમાં પોતાના મુળ મજબુત કરી લે છે અને કોઇ મોટી બીમારીનું કારણ બને છે.

સેઝવાન સોસ

ચાઈનીઝ ભોજનનો સ્વાદ વધારતી આ ચટણીઓ કેન્સરનું કારણ પણ બની શકે છે.ચાઈનીઝ ડીશ સાથે તમે સેઝવાન સોસ, ચીલી ઓઈલ અને મેયોનીઝ ખાધી જ હશે. જે ચાઈનીઝ વાનગીઓનો સ્વાદ વધારે  છે. એટલું જ નહીં, પરંતુ આ ડિપ્સ કોઈપણ વસ્તુનો સ્વાદ વધારી શકે છે, જો કે તે હેલ્થ માટે નુકશાન કારક સાબિત થાય છે પેટમાં તકલીફથી લઈને ગેસ એસિટિડીની સમસ્યા સર્જે છે જેથી આ ખાતા હોય તો ચેતી જવું જોઈએ

ચાઈનિઝ સોસ

સોયાસોસ ગ્રીન ચીલી સોસ હોય કે રેડ ચીલી સોસ હોય આ તમામ સોસ બનાવાની પ્રોસેસ ખતરનાક હોય છે અંગર ખટાસથી લઈને મરચા અને અનેક કેમિકલ પણ ઉમેરવામાં આવે છે જે લાંબે ગાળા શરીરના હાડકા અને શરીરને તથા પેટને ખરાબ રીતે આસર કરે છે જેથી આ પ્રકારના સોસ ખાતા ચેતવું જોઈએ.