Site icon Revoi.in

જાણો એવા મસાલાઓ વિશે કે જેનો વિશ્વભરમાં સૌથી વધુ અને રોજેરોજ થાય છે ઉપયોગ

Social Share

ભોજનનો સ્વાદ વધારવામાં જો સૌથી પહેલું કોઈ નામ આવે ચો તે મસાલાનું નામ છે મીઠું, વિશ્વભરમાં મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે મીઠું એવી વસ્તુ છે કે જેના વગર ભોજનનો સ્વાદ જ અઘુરો છે,આ વાત થઈ મીઠાની જો કે હવે એવા ઘણા મસાલા વિશે વાત કરીએ જેનો રોજેરોજ ઉપયોગ થાય છે અને વિશ્વભરમાં આ મસાલાઓ વધુ ખવાય છે.

જ્યારે પણ તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો ત્યારે તમે ટેબલ પર અવશ્ય બે ડબ્બીઓ જોવા મળે છે જેમાં  એકમાં હોય છે મીઠુ તો બીજામાં હોય છે મપરી,જી હા મરી પણ એવો સમાલો છે જે દરેક દેશોમાં ખવાય છે.આપણા ભારતમાં સ્પાઈસી ખાવામાં લાલ મરચાનો ઉપયોગ થાય છે જો કે વિદેશોમાં ખાવાને સ્પાઈસી બનાવા મરીનો પાવડર જ વપરાય છે જેથી મરીનો વિશઅવભરમાં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે.

બીજી વાત કરીએ તો તે છે લાલ મરચાનો પાવડર જેનો પણ સૌથી વધુ ઉપયોગ થાય છે કારણ કે દરેક સબજીને સ્પાઈસી બનાવવા માટે મરચાનો જ ઉપયોગ થાય છે.મીઠું પછી, મરચું એક એવો મસાલો છે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. કાળામનરી એ વિશ્વમાં મીઠા પછીનો બીજો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મસાલો છે.