- કપૂની સુંગઘથી ઘરમાં મચ્છરોનો ઉપદ્ધવ રહેતો નથી
- ગરમ પાણઈમાં કપૂર નાખીને નહ્વાથી થાક ઉતરે છે
- કપૂરની ઘૂપ લેવાથી શરદીમાં રહાત થાય છે
- કપૂરને વાટીને હાથ પગ પર લગાવાથી દૂખાવો મટે છે
આપણા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનો આપણી નાની નાની બીમારીમાં ઉપયોગ કરવાથી ફાયદાો થાય છે,તેમાંની એક મહત્વની વસ્તુ એટલે કપૂર, કે જેના અઢળક ફાયદા છે તે ઘરને ક્લિન કરવાથી લઈને આરોગ્યને મજબૂત બનાવવા સુધીમામં ઉપયોગમાં લેવાય છે,શરદીથી લઈને હાથપગના દૂખાવો અને થાક ઉતારવામાં કપૂરનો જુદી જુદી રીતે ઇપયોગ કરવામાં આવતો હોય છે,કેટલાક ઘરેલું નુસ્ખાઓમાં આ કપૂર કામ લાગે છે, તો ચાલો જાણીએ કપૂર શેના માટે ઉપયોગી છે અને તેના ફઆયદાઓ શું શું છે.
- જો તમારા ગાદલા,ગોદડા કે રજાઈ તથા પગ લૂછીણા એવા કોી પમ પ્રકારના કપડામાંથી દૂર્ગંઘ આવતી હોય તો તેયા તમે તપૂરની ગોળીઓ મૂકી શકો છો તેનાથી આ વાસ દૂર થાય છે.
- કપૂર જ્યા પણ રાખવામાં આવે છે ત્યાથી જંતુઓ દૂર ભાગે છે.એટલે એવી જગ્યા કે જ્યાં જીવડાઓ કીડી મનરોડા આવતા હો. ત્યા કપૂરને વાટીને તેનો પાવડર ભરી દેવો જોઈએ.
- જો તમારા શરીર પર ઘા થયો હોય ત્યારે કોપરેલમાં કપૂર મિક્સ કરીને લગાવાથી જલ્દીથી રુઝ આવે છે.
- આ સાથે ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો કપૂર અને નાળિયેર તેલ ઓછી માત્રામાં લેવું ખૂબ ફાયદાકારક છે. જો તમારા ચહેરા પર ફોલ્લીઓ માં પણ તમે આ મિશ્રણની મદદ લઈ શકો છો.જો ચામડી કોરી પડી ગઈ હોય અને ખેંચાતી હોય ત્યારે પણ કપૂર વાળા નારીયેળના તેલનો ઉપયોગ મહત્વનો ગણાય છે.
- જ્યારે તમને ખૂબજ માથું દૂકતુ હોય ત્યારે કપાળ પર કપૂર તેલ લગાવવાથી તમારા દૂખાવામાં રાહત થાય છે.
- જો તમને ખૂબ જ થાક લાગ્યો હોય ત્યારે કપૂરને ગરમ પાણીમાં નાખીને ન્હાવાથઈ થાક ઉતરે છે આ સાથે જ હાથ પગ દૂખતા હોય તો આરામ મળે છે.
- આ સાથે જ શુદ્ધ નાળિયેર તેલમાં થોડું કપૂર ઉમેરી તેને રોજ સવારે વાગેલી જગ્યાએ લગાવવાથી વાગ્યું હોય તેમામં આરામ મળે છે, અને ડાધ થતો નથી.
- જો તમારા તહેરા પર ગ્લો લાવવા માંગો છો તો દરરોજ રાતે કાચા દૂધમાં થોડું કપૂર ઉમેરો અને રુના પુમડા વડે તેને ચહેરા પર લાગાવી દો.,સવારે હુંફાળા પાણી વડે મોઢું ઘોઈલો તમારો ચહેરો ગ્લો કરશે.