- મહિલા અને પુરપુષના શર્ટમાં હોય છે ખાસ તફાવત
- બન્ને શર્ટમાં બટન જૂદી જૂદી બાજૂએ હોય છે
આપણે સૌ કોઈ રોજીંદા પોષાકમાં શર્ટ કેરી કરતા હોઈએ છીએ જો કે ઘણા ઓછા લોકોએ નોટીસ કર્યું હશે કે મહિલાઓનો શર્ટ અને પુરુષોનો શર્ટ એક રીતે ખાસ તફાવતથી જૂદો પડે છે.
કારણ કે બન્નેના શર્ટના બટન અલગ અલગ સાઈડમાં આપેલા હોય છે,જો ધ્યાન નથી આપ્યું તો હવે જોઈ લેજો મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુ પર ટાકવામાં આવે છે. જ્યારે પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુ પર ટાક્યા હોય છે.
આમ કરવા પાછળનું એક કારણ એ દર્શાવામાં આવ્યું છે કે બટનને ખોલવા અથવા બંધ કરવા માટે પુરુષોને ડાબા હાથનો વધુ ઉપયોગ કરે છે, જેથી તેમના શર્ટના બટનની સાઈડ જમણી રાખવામાં આવે છે જ્યારે મોટા ભાગની મહિલાઓ બટન ખોલવા બાબતે ડાબા હાથનો મોટા પ્રમામમાં ઉપયોગ કરે છે, જેને લઈને બન્ને ર્ટમાં આ મોટો તફાવત આપણે જોઈ શકીે છીએ.