અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી
અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]