- બે મોઢા વાળા વાળથી મેળવો છૂટકારો
- શિયળામાં ફ્રૂટમાંથી બનાવો હેર માસ્ક
શિયાળો આવતાની સાથે જ વાળ ખૂબ જ બરછડ, ફાટેલા બે મોઢા વાળા થઈ જતા હોય છે આ સિઝનમાં શેમ્પૂ અને કેમિકલ વાળા ઉત્પાદનોનો ઉપયોગ બને તેટલો ઓછો અથવા ન કરવો જોઈએ તેના બદલે નેચરલ વસ્તુઓના ઉપયોગ કરવાથી વાળ સુંદર બને છે.
બે મોઢા વાળઆ વાળની જો વાત કરીએ તો તેના માટે તમે ઘરે જ ફ્રૂટમાંથી હેર માસ્ક બનાવી શકો છો જેને વાળમાં લગાવીને વોશ કરવાથી ફાટેલા અને બે મોઢા વાળા વાળમાંથી છૂટકારો મેળવી શકાય છે.
પપૈયું
સૌ પ્રથમ પાકા પપૈયાની છાલ કાઢીલો હવે તેના 1 બાઉલ ભરાય તેટલા નાના નાના ટુકડા કરી તેને એક સિક્સરમાં ક્રશ કરીલો ,હવે તેમાં 4 ચમચી દહીં ઉમેરો. હવે આ પેસ્ટને વાળ પર અપ્લા કરીને રહેવા દો 30 મિનિટ બાદ વાળને હુફાળા નવશેકા પાણી અને શેમ્પુથી ધોીલો, મહિનામાં 4 વખત હેરમાસ્ક લગાવાથી વાળ સારા બને છે.
કેળા
3 નંગ કેળાને મિક્સમાં ક્રશ કરીલો, હવે તેમા 2 ચમચી પેરાશૂટ હેરઓઈલ અથવા તમે જે યૂઝ કરતા હોવ તે, અને 2 ચમચી મધ મિકસ કરીને હેર માસ્ક બનાવો, આ માટે પહેલા વાળ કોરો કરીદો, વાળ પર આ માસ્ક અપ્લાય કરી 1 કલાક રહેવાદો ,ત્યાર બાદ તેને શેમ્પુ કે અરીઠા વડે વોશ કરીલો વાળ સ્મૂથ થી જશે.
દહીં અને મેથી
1 કપ મેથીને આખી રાત પાણીમાં પલાળી દો સવારે જીણી વાટીલો તેમાં 4 ચમચી જેટલું દહી નાખઈને પેસ્ટચ બાનાવી લો, હવે તેમાં 4 ચમચી મધ એડ કરીને તેને વાળમાં અપ્લાય કરો આમન કરવાથી વાળ તમારા ફાટેલા હશે તે રિપેર થશે અને વાળને પોષણ પણ મળશે