Site icon Revoi.in

બરછડ બની ગયેલા વાળને ઘરેલું ટ્રિક અને ટિપ્સથી બનાવો મુલાયમ-ખાસ આટલી બાબતનું રાખો ઘ્યાન

Social Share

સામાન્ય રીતે હાલ શિયાળાની સિઝન છે જેથી વાતાવરમમાં ભેજનું પ્રમાણ હોય છે તો ઘરની બહાર નિકળતા વાળમાં ડસ્ટ લાગે છે જેથી વાળ કોરા, રુસ્ક અને બરછડ બની જાય છે, ઘણી વખત વાળમાં હેર ઓઈલ કર્યા વિનાજ આપણે બેડમાં સપઈ જઈએ છીએ જેથી વાળ ઓશિકા સાથે ઘસાવાના કારણે પણ બરછડ બની જાય છે.

બરછડ બની ગયેલા વાળને તમારે ઘરે રહીને સુંદર બનાવવા હોય ્ને મુલાયમ બનાવા હોય તો કેચલીક ટિપ્સ ફોલો કરવી પડશે તેના માટે કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ જે વાળને પોષમપુરુ પાડે છે.  આ સાથે જ નેટરલ વસ્તુઓના વધુ પ્રયોગ કરવો જે નુકશાન કરશે નહી, બહાર મળતા શેમ્પુ કે કેન્ડિશનર વાળને લાંબા ગાળે નુકશાન કરે છે.

વાળને મુલાયમ બનાવા આટલું કરો- આ વાતનું રાખા ધ્યાન