Site icon Revoi.in

ઉપવાસ માટે બનાવો કુટ્ટુના લોટનો હેલ્ધી અને ટેસ્ટી ઢોંસા બનાવો

Social Share

ઉપવાસ દરમિયાન લોકો સાદા અને હેલ્ધી ફૂડને પ્રાથમિકતા આપે છે, જે એનર્જી જાળવી રાખે છે અને શરીરને પોષણ પણ આપે છે. ઉપવાસ દરમિયાન કુટ્ટુના લોટમાંથી બનાવેલા ઢોંસાનું સેવન કરવું એ એક ઉત્તમ વિકલ્પ છે. કુટ્ટુનો લોટ ગ્લૂટન-ફી હોય છે, અને તેમાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા આવશ્યક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ લોટનો ઉપયોગ માત્ર ઉપવાસ દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ કરી શકાય છે. કુટ્ટુના ઢોસા બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે.

• જરૂરી સામગ્રી

• ઢોંસા બનાવવાની રેસીપી