- તુલસીના બીજ ત્વચા અને વાળ માટે ગુણકારી
- તેમાંથી બનેલું જેલ અનેક રીતે કરે છે ફાયદો
સામાન્ય રીતે આપણે તુલસીના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે ઘણુ સાંભળ્યું હશે જો કે આજે તેના બીજ વિશે વાત કરીશપું જે વાળને શીલ્કી અને સ્ટ્રોંગ બનાવે છે તો સાથે જ ત્વચાને પણ તે ચમકદાર બનાવે છે.તેમાં પ્રોટીન, મેગ્નીશિયલ, જિંક, વિટામીન-સી, વિટામીન-ઈ, વિટામીન-એ, ફોસ્ફોરસ, કોપર, ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા તત્વો છે.
આ માટે 2 ચમચી અથવા તો જરુર પ્રમાણે તુલસીના બીને હુંફાળા ગરમ માણીમાં પલાળીને ઓછામાં ઓછા 4 કલાક રહેવાદો ત્યાર બાદ તેમાં 2 ચમચી મધ, 2 ચમચી એલોવેરા જેલ નાખઈને તેને મિક્સરમાં ક્રશ કરીલો, તૈયાર છે તુલસીના બીજનું જેલ ,હવે જાણીએ તેના ઉપયોગ વિશે.
કારણ કે તુલસીના બીજમાં જીંક અને કોપર પણ હોય છે. જે પાતળા થતા અટકાવે છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો આપે છે. આ જેલ ગમે ત્યારે લગાવી શકાય છે.
આ જેલને વાળમાં મસાજ કરીને લગાવીને રાત્રે રહેવાદેવું તક્યાર બાદ સવારે જાગીને વાળને ધોઈ લેવા જોઈએ.આ જેલ લગાવવાથી વાળ તૂટતા ખરતા અટકે છએ અને વાળનો ગ્રોથ વધે છે.
આ જેલને તમે વાળમાં અપ્લાય કરીને 1 કલાક બાદ વાળને ઘોઈલો આમ કરવાથી જો તમારા વાળ રુસ્ક ડ્રાય બે જાન હશે તો તે નરમ બની જશે સાથે જ વાળ ચમકદાર પણ બનશે.
આ બીજના જેલનો ઉપયોગ તમે ચહેરા પર કરી શકો છો જે ત્વચાને નિખારવાની સાથે સ્મૂથ બનાવે છે ખાસ કરીને શિયાળામાં આ જેલ ત્વચા માટે વરદાનરુપ સાબિત થાય છે.તેનાથી ત્વચા ચમકીલી બનશે અને ત્વચા જે ડ્રોય બની ગઈ હોય તે પણ રિપેર થશેય