Site icon Revoi.in

ગરમીમાં ફ્રેબિક અને થ્રેડના ઈયરિંગ્સ પહેરીને તમારા લૂકને બનાવો પરફેક્ટ

Social Share

અમદાવાદ – સામાન્ય રીતે ગરમીમાં આપણે વધુ કરીને કોટનના કપડા પહેરવાનું પસંદ કરતા હોઈે છીએ, ત્યારે ઓફીસમાં કામ કરતી મહિલાો હોય કે, પછી અન્ય કામ સાથે જોડાયેલી મહિલાઓ હોય દરેકને પોતાના લૂકને પરફેક્ટ બનાવવાનો શોખ હોય છે, ત્યારે કેવા કપડા પર કયા પર્કારના ઈયરિંગ્સ શોભે છે તે વિશે આજે આપણે વાત કરીશું.

ખાસ ગરમીની મોસમ છે એટલા માટે જો ઈયરિંગ્સ હલકા ફૂલકા અને વજન ન લાગે તેવા પહેરવામાં આવે તો આપણે કમ્ફર્ટેબલ રહીએ છે, બો મોટા,લાંબા ઈયરિંગ્સ ઉનાળામાં પહેરવા ટાળવા જોઈએ, જેનાથી ગરમી પણ વધુ થાય છે.

સુંદર લૂક આપવા કપડાની સાથે સાથે કાનમાં પહેરવાના ઈયરિંગ્સની સાચી પસંદગી પણ જરુરી છે, જો તમે ડ્રસ પહેરો છો તો તમારે નાના નાના ફેબ્રિકના આયરિંગ્સ પહેરવા જોઈએ જે તમને પરફેક્ટ લૂક આપશે.

જો તમે જીન્સ કે ટોપ અથવા તો વેસ્ટર્ન કરપડા પહેરી રહ્યા હોવ તો તમારે દોરામાંથી બનાવેલા ઈયરિંગ્સ થોડા લોંગ, કે મોટી સાઈઝના પહેરવા જોઈ કરશેએ જે તમારા ચહેરાને અલગ જ લૂકથી આકર્ષિત બને છે

જો તમે લેગીસકે કૂરપ્તી કે પછી પ્લાઝો પહર્યા હોય તો તમે થ્રેડ વાળા ટોપ્સ પણ પહેરી શકો છો, જેનાથી તમને કમ્ફર્ટેબલ ફિલ થશે અને ગરમીમાં તમને આ ઈયરિંગ્સ નડશે પણ નહી.

સાહિન-

સાહિન-