તમારી ત્વચા પર ગ્લો લાવવાથી લઈને ડાર્કનેસ દૂર કરવામાં ઉપયોગી છે કેરીની ગોટલી અને તેની છાલ
- કેરીની છાલ અને ગોટલી ત્વચા પર લાવે છે ગ્લો
- ત્વચા પરની ડાર્કનેસ કરે છે દૂર
ઉનાળો ેટલે કેરીની સિધન આ સિઝનમાં કેરી સોથી વધુ ખવાતું ફળ છે, જો કે કેરી સ્વાસ્થ્યને ફાયદો કરે છે તે જ રીતે તનમારી સ્કિનને પણ ઘણ ોફાયદો કરે છે, જો તમે કેરી ખાવાના શોખીન છો તો કેરીની છાલ અને તેની ગોટલી ફએંકતા પહેલા તેનો ઉપયોગ ચોક્કસ વાંચજો જેનો સીધો સંબંધ તમારી ત્વચા સાથે છે.
ખાસ કરીને કેરીમાં બીટા-કેરાટિન, એન્ટીઓકિસડેંટ, વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે. તો ચાલો જાણીએ કેરીનો ઉપયોગ સ્કિનની સમસ્યામાં ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે.
સામાન્ય રીતે કેરીમાં જોવા બીટા કેરાટિન અને વિટામિન રાખવામાં મદદ કરે છે જેથી કેરી ખાધા બાદ તેની છાલથી તમે તનમારા ચહેરા પર 10 થી 15 મિનિચ સુધી સમાજ કરી યસકો છો, આમ કરવાથી સ્કિનના બંધ છિદ્દો ખૂલે છે તથા જાર્ક નેસ પમ દૂર થાય છે.
આજ રીતે તમે કેરીની ગોટલીનો પણ ઉપયોદ કરી શકો છો,કેરીના ગોટલામાં કેરિનો રસ હોય છે જે સ્ત્વકિન પર ગ્ચાલો લાવવામાં અમે ડાર્નેકનેસ દૂર કરવામાં મદદરુપ બને છે.
આ સાથે જ તમે કેરીની છાલ પર મધ નાખીને તેને ઘસી શકો છો, મધથી સ્કિન સુવાળી બને છે અને ડલ ત્વચા દૂર થાય છે.આ સાથે જ ઓીઈલી સ્કિન માટે મધની જગ્યાએ તમે જુવારનો લોટ કે બાજરીનો લોટ ઉપયોગ કરી શકો છો.
ખાસ કરીને ગરમીમાં પીમ્પલ્સ અને સ્કિન ચીકણી રહેવાની સમસ્યા વધુ હોય છે આવી સ્થિતિમાં તમે બેસન સાથે કેરીના ગોટલાથી ચહેરા પર સમાજ કરી શકો છો.ત્યાર બાદ ચહેરા પર 5 મિનિટ બરફ ઘસીલો આમ કરવાથી સ્કિન નેચરલ ગ્લો કરશે
આ સાથે જ કેરીની છાલ અને ગોટલો ટેનિંગ દૂર કરવામાં ફાયદો કરે છે આ માટે એક ચમચી કેરીનો પલ્પ,એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી મધ લો. ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી તમે ગરદન,કોણી કે અન્ડર આર્મ્સ પર લગાવીને રહેવાદો 10થી 15 મિનિચ બાદ કોટન અને ગુલાબજળ વજે સાફ કરીલો,જેનાથી સ્કિન કાળી પડી હોય તેમાં રાહત મળશે
આ સાથે જ કેરિના ગોટલા પર સોડાખાર અને લીબુંનો રસ મિક્સ કરીને તમે ગરદન પર ઘસસો તો તમારી કાળી પડી ગયેલી ગરદમ ગ્લો કરતી જોવા મળશે, જો કે આ પ્રક્રિયા તમારે એઠવાડિયામાં 4 વખત કરવાની રહેશે,તો કેરીની છાલ અને ગોટલાને ફેંકતા પહેલા હવે આ ઉપયોગ ચોક્કસ કરી લેજો.