27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બેવડું હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે, પરંતુ બપોરે અચાનક તે વધી જાય છે. હાલમાં ગુજરાતનું તાપમાન 19-35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. દરમિયાન, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અને તાપમાનમાં ફેરફારને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વરસાદની શક્યતા છે. હવામાન […]

હરિત સંગમ: અમદાવાદ પર્યાવરણીય જાગૃતિ અને સાતત્યપૂર્ણતા માટે એકતા

અમદાવાદઃ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) એ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ ઘટના, હરિત સંગમનું આયોજન કર્યું હતું. જે “AmdaVadmA” પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણીય શિક્ષણ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણીય સંરક્ષણ ગતિવિધિ માટે સહયોગ કરે છે. આ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પર્યાવરણીય કાર્યકરો અને શાળાના વિદ્યાર્થીઓ […]

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.8 અને 9 એપ્રિલે યોજાશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦૦થી વધુ એ.ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે, કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશન અગાઉ ગુજરાતમાં યોજાયા હતા ભાજપ સરકારે ગુજરાતનું દેવું વધીને વર્ષ ૪,૪૩,૭૫૩.૩ કરોડે પહોંચાડ્યુ છેઃ ગોહિલ અમદાવાદઃ પુ.મહત્મા ગાંધી સરદાર સાહેબનાં પાવન ધારા ગુજરાત પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધિવેશન માટે યજમાન બનવા માટે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ […]

સીસીટીવી લીકેજ કેસમાં પોલીસની કામગીરીની હર્ષ સંઘવીએ કરી પ્રશંસા

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી […]

ઉનાળાના આગમન પહેલા જ યલો એલર્ટની આગાહી, રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી

દરિયાકાંઠા વિસ્તારમાં 5 દિવસ બફારા સાથે તાપમાનમાં વધારો થશે અરબ સાગરમાં ભેજને લીધે બફારો લોકોને અકળાવશે આ વખતે ઉનાળો વધુ આકરો બનશે અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમી અનુભવાય રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા […]

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યો લાભ

ગાંધીનગરઃ 2019માં કેન્દ્ર સરકારે અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code