Site icon Revoi.in

વાળને મજબુત અને સુંદર બનાવવા માટે આવી રીતે કરો તેલથી માલિશ કરવાથી મળશે ફાયદો

Social Share

વાળને મજબૂત કરવા તથા તેની વૃદ્ધિ અને ચમક વધારવા માટે તેલ લગાવવું જરૂરી કહેવાય છે, પરંતુ તે જાણવું જરૂરી છે કે કેવી રીતે તેલ લગાવવું જોઈએ અને વાળમાં કેટલો સમય રાખવું જોઈએ. જેથી આ બધા ફાયદાની સાથે વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે.

જો તમે આ બધી ટિપ્સ ફોલો કરશો તો ચોક્કસ તમે પણ કોઈપણ ટ્રીટમેન્ટ વિના સુંદર, લાંબા અને જાડા વાળ મેળવી શકશો.