પુરુષોએ ખજૂર તો ખાવી જ જોઈએ,બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં
આપણા રસોડામાં કેટલીક વસ્તુઓ એવી છે કે જેના વિશે કદાચ આપણને ખ્યાલ હશે નહીં પરંતુ તે શરીર માટે અનેક રીતે ઉપયોગી સાબીત થઈ શકે છે. આવામાં જો વાત કરવામાં આવે ખજૂરની તો તેનાથી પણ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ વિચારીને ખજૂર નથી ખાતા કે તેમની બ્લડ સુગર વધી ન જાય, પરંતુ તેનાથી તમને નુકસાન નહીં થાય. તેના બદલે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે તો તેને તમારા આહારમાં જરૂર સામેલ કરો.
બહુ ઓછા લોકો જાણતા હશે કે ખજૂર મગજ માટે ઘણી છે. તેનાથી તમારું મગજ તેજ બને છે. એટલે કે પુરૂષોએ તેમની જીવનશૈલી સુધારવા માટે ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર, મન અને મગજ તાજગી ભરેલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આપણા રસોડામાં એવા ઘણા શાકભાજી, ફળો અને મસાલા છે જે આપણને ઘણી રીતે ઉપયોગી છે. કેટલીક વસ્તુ તો એટલા પોષકતત્વોથી ભરપૂર હોય છે કે તેમનુ નિયમિત સેવન કરવુ જોઈએ.