હંમેશા યુવતીઓની જેમ પુરુષો કોઈ પાર્ટી હોય ત્યારે તેઓને સ્ટાઈલિશ દેખાવવું હોય છે પરંતુ સાથે સાથછે તેમને મનમાં એમ પમ હોય ચે કે પ્રોફેશનલ પણ દેખાઈ એ જેથી કરીને ગેસ્ટની સામે સારી ઈન્પ્રેશનનબની રહે, ત્યારે આવી સ્થિતિમાં ચેક્સ વાળઆ શર્ટની ઉપર તમે ટાય કેરી કરી સકો છો જે સ્ટાઈલિશ પમ રહેશે અને પ્રોફેશનલ પણ લાગશે.
ફોર્મલ કપડા હંમેશા પુરુષોને ઓફિસ લૂક આપે છે, જેનાથી પુરુષોનો આત્મવિશ્વાસ પણ વધે છે, કહેવાય છે ને કે આપું ડ્રેસિંગ આપણો આત્મવિશ્વાસ વધારે છે, ત્યારે આજે વાત કરીશું ફોર્મલ કપડામાં પરફેક્ટ લૂક આપતી ટાઈ વિશે.
કોર્પોરેટ ફિલ્ડના લોકોની ફેશન કે પ્રોફેશન રહી નથી હવે તો મેરેજ થી લઈને પાર્ટી કે અન્ય ફંકશનમાં લોકો ફોર્મલ કપડા પર ટાઈ કેરી કરતા હોય છે.
પાર્ટીમાં તમે ચેક્સથી લઈને પ્રિન્ટેડ શર્ટ પહેરી શકો છો અને તેના પર શર્ટના કલર વિરુદ્ધ રંગની ટાઈ કેરી કરી શકો છો.હવે એવું જરુરી રહ્યું નથી કે તમે શૂટ સાથે જ ટાઈ કેરી કરી શકો છો, ખાસ કરીને બર્થ ડે પાર્ટી કે કોઈ પ્રસંગમાં ફોર્મલ કપડા પર ટાઈનો ક્રેઝ હવે વધ્યો છે,
ખાસ કરીને વર્ક પ્લેસ પર ટોઈ આપણા લૂકને પ્રોફેશનલની સાથે સાથે આકર્ષક પણ બનાવે છે.પ્લેન શર્ટમાં ચેક્સ વાળી ટાઈ વધારે આકર્ષક દેખાવ આપે છે,
જો ખુલ્લા કલરના શર્ટ જેમ કે, પીંક, લાઈટ બ્લૂ . આ પ્રકારના શર્ટ પર તમે મરુન કે ડાર્ક બ્લૂ ટાઈ કેરી કરી યસકો છો જેનાથી તમારું લૂક પરફેક્ટ બનશે.
આ સાથે જ ચેક્સ વાળા શર્ટ અથવા તો લાઈનિંગ વાળા શર્ટ પહેરવાનું વધુ પસંદ કરો છો તો તમારે આવા પ્રકારના શર્ટ પર પ્લેન ટાઈ પર પસંદગી ઉતારવી પડશે, કારણ કે ચેક્સ કતે લાઈલિંગ વાળઆ શર્ટ પર પ્લેન ટાઈ ખૂબ સારી લાગે છે
હંમેશા ફોર્મલ કપડા પર ટાઈ કેરી કરતા વખતે એક ધ્યાન ચોક્કસ રાખવું તમે જેવા રંગનો શર્ટ પહેર્યો હોય તેવા રંગની ટાઈ ક્યારેય પહેરવી નહી અર્થાત ટાઈ અને શર્ટ કોન્ટ્રાસમાં જ પહેરવા તો જ તમારો લૂક પરફેક્ટ દેખાઈ શકે છે, નહી તો સેમ કલરમાં કમારી ટાઈ ઢંકાઈ જશે. અને જે તમને એક્સ્ટ્રા લૂક નહી આપી શકે.