પુરુષોને આકર્ષક લૂક આપે છે આ પ્રકારની ટાઈ – જો કે શર્ટ પ્રમાણે આ રીતે કરવી જોઈએ ટાઈની પસંદગી
- શર્ટ કરતા જૂદા રંગની ટાઈ આક્રષક લાગે છે
- હંમેશા શાર્ટ અને ટાઈ અલ ગ રંગની પસંદ કરલી
આજકાલ મહિલાઓની સાથએ સાથએ પુરુષો પણ પોતાની ફેશન અને સ્ટાઈલ વિશે સજાગ બન્યા છએ,કપડાથી લઈને હેરસ્ટાઈલ સુધી તેઓ ખાસ ધ્યાન આપે છએ તેમા પણ જો કો હાઈ પ્રોફાઈલ કે પછી ર્નોમલ ઓફીસની નોકરી કરવાવાળઆ પુરુષો હોય તો તે પોતાના કપડાની પસંદગીને પ્રથમ પ્રાધાન્ય આપે છે,જો કે આ બાબત સારી છએ પણ જો તમે સારા કપડા પસંદ કરો છો અને તેના પર ટાઈ સારી પસંદ નથી કરતા તો તનમારો લૂક ખરાબ થી શકે છે તો આજે કેવા પ્રકારના શર્ટ સાથે કેવી ટાઈ પહેરવી જોઈએ તે વિશેની કેટલીક બાબતો જાણીશું.
1 – મોટાભાગના રંગો અને પ્રિન્ટની ટાઈને ડાર્ક રંગના શર્ટ સાથે સરળતાથી મેચ કરી શકાય છે. તમે વાદળી શર્ટ સાથે લાલ ટાઈ, ગુલાબી શર્ટ સાથે નેવી બ્લુ ટાઈ પહેરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમે ટાઈ સાથે ગમે તે રંગનો શર્ટ પહેરો, તેમાં થોડી ડિઝાઇન હોવી જોઈએ.
2- હંમેશા ફોર્મલ કપડા પર ટાઈ કેરી કરતા વખતે એક ધ્યાન ચોક્કસ રાખવું તમે જેવા રંગનો શર્ટ પહેર્યો હોય તેવા રંગની ટાઈ ક્યારેય પહેરવી નહી અર્થાત ટાઈ અને શર્ટ કોન્ટ્રાસમાં જ પહેરવા તો જ તમારો લૂક પરફેક્ટ દેખાઈ શકે છે, નહી તો સેમ કલરમાં કમારી ટાઈ ઢંકાઈ જશે. અને જે તમને એક્સ્ટ્રા લૂક નહી આપી શકે.
3- જો તમે નાની ચેક્સ અથવા પેટર્નવાળો શર્ટ પહેરો છો તો તેની સાથે સિમ્પલ અથવા લાઇટ ડિઝાઈનની ટાઈ પહેરી શકો. આ સિવાય જો શર્ટની પેટર્ન કે ચેક્સ મોટી હોય તો નાની પેટર્ન કે ડિઝાઈનવાળી ટાઈ પસંદ કરો જે તમને આકર્ષક લાગશે.
4- જો તમારે ડેનિમ શર્ટ સાથે ટાઈ પહેરવી હોય તો તમે તેને થોડો ટ્રેન્ડી લુક આપે છે. તમે ડેનિમ શર્ટ સાથે ટેક્ષ્ચર ટાઈ અથવા પેટર્નવાળી ઊનની ટાઈ પહેરી શકો છો. આ પ્રકારના શર્ટ સાથે સિલ્ક ટાઈ પહેરવાનું થોડું ટાળવું જોઈએ