Site icon Revoi.in

સંરક્ષણ મંત્રાલયે પૂર્વ સૈનિકોને આપી મોટી રાહત – અત્યાર સુધી અટકાવેલી પેન્શનની રકમ ખાતામાં થશે જમા

Social Share

દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી પૂર્વ સૈનિકોના પેન્શનને લઈને ચર્ચાો થી રહી હતી ત્યારે હવે છેવટે સંરક્ષણ મંત્રાલયે આજરોજ બુધવારે ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ અને અધિકારીઓના રોકેલા પેન્શન અંગે સ્પષ્ટતા જારી કરી હતી.

સૈનિકોના અટકેલા પેન્શનને લઈને સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે માત્ર 58 હજાર 275 ભૂતપૂર્વ સૈનિકો જેમણે 31 માર્ચ સુધીમાં જીવન પ્રમાણપત્રો સબમિટ કર્યા નથી તેમને એપ્રિલનું પેન્શન મળ્યું નથી. સરકારે કહ્યું છે કે એપ્રિલનું પેન્શન હવેથી  પ્રક્રિયામાં છે અને 4 મેની રાત સુધીમાં ખાતામાં પૈસા જમા થઈ જશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે માત્ર 58,275 ભૂતપૂર્વ સૈનિકો જેમણે 31 માર્ચ સુધીમાં વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી તેમને એપ્રિલનું પેન્શન મળ્યું નથી અને તેમને આ માટે બીજી તક આપવામાં આવી રહી છે જેમાં તેઓ 25 મે સુધીમાં પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે  તમામ ભૂતપૂર્વ સૈનિકોએ દર વર્ષે 30મી નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત હો. છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ગયા વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને, જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની તારીખ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી.