અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ
છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]