Site icon Revoi.in

ચોમાસાની વિદાઈએ પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતાઓ, હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરથી 2જી તારીખ સુઘી આ વિસ્તારમાં વરસાદની આગાહી કરી

Social Share

દિલ્હીઃ તાજેતરમાં ઘમા રાજ્યોમાં હાલ પણ વરસાદ પડતો જોવા મળ્યો છએ ત્યારે કેટલાક રાજ્યોમાં હજી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યપં છે સપ્ટેમ્બર મહિનાનો અંત હોવા છત્તા દેશભરમાંથી જાણે ચોમાસાએ વિદાય લીઘી નથી ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે.

ઝારખંડમાં પજી શકતે છે વરસાદ

ઝારખંડના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં આગામી 5 થી 6 દિવસ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા છે.
વામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડના ઘણા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજરોજ 28 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ઉત્તરપ્રદેશમાં વરસાદની આગાહી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉ ત્તરપ્રદેશમા લખનૌ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વધુ એક સપ્તાહ માટે ચોમાસું તેની ટોચ પર પહોંચવાની શક્યતા વધી ગઈ છે. 30 સપ્ટેમ્બરની રાત્રિથી 2 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

હવામન વિભાગનું કહેવું છે કે   ચક્રવાતી દબાણને કારણે નીચા દબાણનો વિસ્તાર સક્રિય બન્યો છે. જેના કારણે વરસાદ માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. જેના કારણે રાજધાનીમાં ચોમાસું એક સપ્તાહથી વધુ સમય રોકાઈ શકે છે.વિતેલા દિવસને બુધવારના રોજ ચક્રવાતી દબાણને કારણે નીચા દબાણનો વિસ્તાર સક્રિય બન્યો છે. જેના કારણે વરસાદ માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. જેના કારણે રાજધાનીમાં ચોમાસું એક સપ્તાહથી વધુ સમય રોકાઈ શકે છે.