અમેરીકા વિભાગના પ્રવક્તા મોર્ગન આટોગસલે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડારના નિર્માણની સરાહના કરી હતી તેઓનું માનવું છે કે ગુરુદ્રાવ દરબાર સાહેબ જવા માટે ભારતીય શઈખ યાત્રીઓના વિઝા ફ્રિ કરવામાં આવે જે બન્ને દેશોના સંભધો માટે એક મહત્વની વાત છે અને જેને લઈને બન્ને દેશોને આ તીર્થયાત્રા માટે ફાયદો પણ થશે.
ઉલ્લખનીય છે કે 14 જુલાઈના રોજ ભારત અને પાકસ્તાન વચ્ચેકરતારપુર કોરિડોરને લઈને દ્વિપક્ષીય વાર્તાઓ રચાઈ છે, જેમા બીજા ભાગની વાર્તામાં પંજાબના ડેરાબાબા નાયક સાહેબ થી લઈને પાકિસ્તાનના ગુરુદ્વાર દરબાર સાહેબ વચ્ચે કરતારપુરની યાત્રાને લઈને મહત્વપુર્ણ વાતો કરવામાં આવી હતી આ વાતચીત દરમિયાન બન્ને દેશોએ તીર્થયાત્રીઓના સરળ ને સુગમ માર્ગ માટે સહમતી દર્શાવી હતી
એકવાર ખોલવામાં આવે ત્યારે 3 કિલો મીટર લાંબી કોરીડાર શીખના યાત્રાળુંઓને કરતારપુરમાં ઐતિહાસિક ગુરુદ્રાવ દરબાર સાહેબ પહોચવા દેશેજ્યા 1539માં ગુરુનાનાક દેવજીનું નિધન થયું હતું .