(મિતેષ સોલંકી)
- MOXIE એટલે Mars Oxygen In-Situ Resource Utilisation Experiment.
- MOXIEની મદદથી NASAએ તાજેતરમાં મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોક્સાઈડને ઑક્સીજનમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી.
- NASAના Perseverance રોવરની આગળ MOXIEને ગોઠવીને મંગળ પર મોકલવામાં આવ્યું હતું.
- MOXIEને “Mechanical Tree” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ યંત્ર વીજળી અને રસાયણિક પ્રક્રિયાની મદદથી કાર્બન કણને વિભાજિત કરે છે અને કાર્બન તેમજ ઑક્સીજન બનાવે છે.
- MOXIE એ તેના પ્રથમ પ્રયત્નમાં 5 ગ્રામ ઑક્સીજન તૈયાર કર્યો જે અવકાશયાત્રીની શ્વાસ લેવાની જરૂરિયાતની બાબતમે 10 ગ્રામ જેટલો કહી શકી.
- એક કલાકમાં MOXIE 10 ગ્રામ જેટલો ઑક્સીજન તૈયાર કરી શકે છે.
- MOXIEનું એક ટનનું મોડલ લગભગ 25 ટન જેટલો ઑક્સીજન તૈયાર કરી શકે છે.