તમારા ગુસ્સા પર કંટ્રોલ કરવા માટે મ્યૂઝિક છે બેસ્ટ ઓપ્શન
- ગુસ્સાને કંટ્રોલ કરે છે શાંત મ્યૂઝિક
- જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે હેડફોનથી મ્યૂઝિક સાંભળવું
સામાન્ય રીતે આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છીએ તેમાં અવાર નવાર ગુસ્સો આવવો જાણે સાઘારણ વાત થી ગઈ છે, આજકાલ ગરેક લોલો નાની નાની વાતે ચીડાઈ જતા હોય છે, મનગમતું ન થવાથી લઈને અનેક બાબતે લોકોને તરત જ ગુસ્સો આવી જાય છે, જો કે ગુસ્સાને શઆંત રાખવા માટે મ્યૂઝિક બેસ્ટ ઓપ્શન છે.
મ્યૂઝિક બાબતે કેટલાક રિસર્ચ પણ થયા છે જેમાં આ વાત સામે આવી છે કે મ્યૂઝિક માણસના ગુસ્સા પર મોટાઅંમશે કંટ્રોલ કરી શકે છે, મ્યૂઝકથી માણસનો ગુસ્સો શાંત થાય છે.
આ બાબતે ‘મેનોપોઝ’ જર્નલમાં રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ માટે પણ ખાસ કારણો દર્શાવ્યા છે કે મહિલાઓ મેનોપોઝમાં ઉદાસ રહે છે. રિસર્ચમાં મેનોપોઝ સ્ટેજમાં રહેલી મહિલાઓને મ્યુઝિક થેરપી આપવામાં આવી હતી જેનાથી તેમના સ્વભાવમાં આવતા ચેન્જિસમાં પરિવર્તન લાવી શકાય છે ગુસ્સાને શંત રાખી શકાય છે.
દરેક સ્ત્રીઓના સ્વભાવમાં આ સમયમાં હોર્મોનલ ફેરફારને બદલાવ આવે છે, ખાસ ચીડિયાપણું ,ગુસ્સો આવવો મેન્ટલ સ્ટ્રેસ, હૉટ ફ્લેશ, બોડી પેન, વજાઈનલ ડ્રાયનેસ, અનિદ્રા જેવી સમસ્યાથી પીડાય છે. આ સ્થિતિમાં તેમનો સ્વાભાવિક છે કે ખરાબ રહેતો હોય છે ,જો કે આવી સ્થિતિમાં સ્ત્રીઓએ મ્યૂઝિક સાંભળવું જોઈએ જેનાથી તેમને શાંતી અનુભવાી છે
રિપોર્ટ પ્રમાણે મેન્ટલ સ્ટ્રેસની સારવાર મ્યુઝિકના અલગ અલગ મેગાહર્ટ્સ પર થાય છે. ગભરામણ, ચીડિયાપણું અને ઉદાસી જેવી સમસ્યામાં મગજ અને શરીર અલગ અલગ રીતે રિએક્શન આપે છે.
આ સાથે જ યુવકોને પણ ઘણી બાબતે ગુસ્સો આવે છે અથવા તો ચીડિયાપણું સતાવે છે તેની સ્થિતિમાં તેઓ માટે પણ મ્યૂઝિક બહેસ્ટ ઓપ્શન સાબિત થાય છે, હા એ વાત મહત્વ ધરાવે છે કે કેવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું મ્યૂઝિક સાંભળવું જે તમારી પસંદ પર નિર્ભર હોય છે.ગુસ્સામાં બને ત્યા સુધી શાંત મ્યૂઝિક સાંભળવા વધુ સારી બાબત સાબિત થાય છે.